________________
પરિશિષ્ટ જ
“ બાદશાહી તીજોરીના ચાલુ સિકા જીભ ભાગ્યના ગ્રહયુક્ત છે. હું સૂર્ય ! આ સિક્કાની વૃદ્ધિ કર; કારણ કે દરેક સમયમાં અક્બરની છાપથી આ સિક્કો ઉત્તમતાને પામ્યા છે. “
(૪) ચેાથે આત્મહ નામના સિકકે હતા. આ સિકકો પ્રથમ શહેનશાહ નામના સિક્કાના ચાથા ભાગના હતા. તેની આકૃતિ ગોળ અને ચારસ હતી. આમાંના કેટલાક ઉપર તા શહેનશાહ નામના સિકકાના જેવીજ છાપ પાડવામાં આવી હતી. અને કેટલાક ઉપર કૂંજીની રૂખાઇ હતી; જેના અથ આ થતાઃ——
“ આ સિકકા ભાગ્યસાળી પુરૂષના હાથને શેાભાવે, નવ સ્વર્ગ અને સાત ગ્રહેાના અલંકાર થાએ; અને આ સાનાના સિક્કા હાઇ આ સિક્કાથી કાર્ય પણ સાનેરીજ થાઓ ( વળી ) આ સિકકા બાદશાહ અકબરની કીર્તિને સર્વ સમયમાં ચાલુ રાખે ”
જા
બીજી માજૂએ ઉપયુકત રહેસ નામના સિકકાવાળીજ રૂખાઈ કાતરવામાં આવી હતી.
( ૫ ) પાંચમે અિન્સટ નામના સિક્કો હતા, જેની માકૃતિ આત્મહે નામના બન્ને જાતના સિક્કાઓના જેવી હતી. આની કિ‘મત શહેનશાહ નામના સિકકાની જેટલી હતી. આવાજ ખીજા કેટલાક સિકકા હતા. જે શહેનશાહ સિકકાના ટૈ, અને પ જેટલી કિ’મતના હતા.
(૬) છઠ્ઠો ચુગુલ (જીગુલ) નામના સિકકા હતા. શહેનશાહ સિક્કાના પચાસમા ભાગ જેટલે હતા. તેની મહાર હતી.
Jain Education International
(૭) સાતમા સિકકા લાલેજલાલી હતેા. આની આકૃતિ
For Private & Personal Use Only
આ સિક
કિંમત એ
www.jainelibrary.org