________________
. ૩૯
સૂરીશ્વર અને સમ્રાટ
શાહની ઊંચી દષ્ટિને એક રત્નથી જડેલી વીંટી ૧૦મા વર્ષના ઈલાહી મહીનાની ૨૦ મી તારીખે ભેટ કરી અને તેણે અરજ કરી કે, અકબરપુર ગામમાં ૧૦ વીઘા જમીન, તેના સદ્દગત ગુરૂ વિજયસેનસૂરિના મંદિર, બાગ, મેળે અને સન્માનની યાદગીરિ માટે આપવામાં આવે. સૂર્યનાં કિરણની માફક ચળકાવવાળે અને બધી દુનિઆને માનવા લાયક એ હુકમ થયે કે, ચંદૂ સંઘવીને ગામ અકબરપુર, પરગણું ચોરાસી, કે જે ખંભાતની નજીક છે, ત્યાં દસ વીઘા ખેતીની જમીનને ટૂકડે મદદે મુઆશ નામની જાગીર તરીકે આપવામાં આવે. હુકમ પ્રમાણે તપાસ કરીને લખવામાં આવ્યું. માઈનમાં લખેલ છે કે “લખનાર સાચે છે.”
જુમલુતુલ મુલ્ક, મદારૂલ મહામ એતમાદુલાના હુકમ – “(ફરી) બીજી વખત અરજ કરવામાં આવે.”
સુખલીસખાન, જેઓ મહેરબાની કરવાને લાયક છે, તેઓએ બાદશાહની હામે બીજીવાર અરજી પેશ કરી. (પુનઃ આ કાગળ પેશ કરવામાં આવે છે.) તા. ૨૧ માહ પૂર, ઈલાહી સ. ૧૦૦
જુમલુતુલમુક, મદારૂલ મહામને હુકમ-“ખરીફના પ્રારંભનેશકાનઈલથી હુકમ લખવામાં આવે.” જુમલુતુલ મુલકી મદારૂલ
હુકમ છેમહામીને હુકમ –અરજી જુમતુલ મદારૂલ મહામને આછે કે(વાજબી) બનાવવામાં મજા મહમદપુરથી આ (ચંદ સંઘવી) આવે.
ને માફી આપવામાં આવે.
સિકકે.
(બરાબર વંચાત નથી) આ નકલ અસલ પ્રમાણે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org