SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ છે. પરિશિષ્ટ છે. પિર્ટુગીઝ પાદરી પિનહરે (Inheiro) ના બે પગે. આ પુસ્તકના પૂ. ૧૬૯ માં પિનહરો (Pinheiro) નામના એક પિટુગીઝ પાદરીએ લાહારથી તા. ૩ સપ્ટેમ્બર સ. ૧૫૫ એ પિતાના દેશમાં લખેલ પત્રનું એક વાકય ડૉ. વિલેટ એ. સ્મિથના અંગરેજી “અકબરમાંથી ઉદ્ધત કરવામાં આવ્યું છે. તે પત્રમાં તેણે જેને સંબંધી જે વિશેષ હકીકત લખી હતી તે આ છે-- { “This king (Akbar) worships God and the sun, and is a Hindu Gentile 7; he follows the sect of Vertei, who are like monks living in communities [ congregationi ] and do much penance. They eat nothing that has had life [ anima ] and before they sit down, they sweep the place with a brush of cotton, in order that it may not happen ( non si affironti ] that under them any worm [or'insect;' vermicells ] may remain and qe killed by their sitting on it. These people hold that the world existed from eternity, but others say No,-many worlds having passed away. In this way they say many ૧ પિનહેરના આ બને પત્રોના અંગરેજી અનુવાદ સુપ્રબિદ્ધ ઈતિહાસકાર ડો. વિન્સેન્ટ એ. સ્મીથે પિતાના તા. ૨-૧૧-૧૮ ના પત્ર સાથે પૂજ્યપાદ ગુરૂવર્ય શાસ્ત્રવિશારદા-જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિ મહારાજ ઉપર મોકલી આપ્યા હતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy