________________
અક્ષર છે.
આ
૧
વર્ષમાં તેણે દક્ષિણમાં કુમાર શાહજહાનની નોકરી કરવા માંડી હતી. તે એક અો સનિક હતા, પરંતુ લૂગડાંની બાબતમાં બહુ બેદરકાર રહેતો. તેની એક પુત્રીનું લગ્ન શાહજહાનની સાથે કરવામાં આવ્યું હતું. ગાજે લખેલા મધ્યપ્રાંતના ગેજીટીયર પ્રમાણે આ ઈરજ (શાહનવાજખાન ) ની કબર બુરહાનપુરમાં છે. આ કબર તેનાં જીવતાં જ બાંધવામાં આવી હતી. હી. સં. ૧૯૨૮માં તે અતિશય મદાપાનથી ગુજરી ગયા હતા. કહેવાય છે કે-અકબર પોતાના ફરમાનામાં આ ઈરજ અને બીજા ફરમાનની છેલ્લી નેટમાં (પૃ. ૩૮૧ માં ) બતાવેલ દારાબનાં નામો કેઈ ન કઈ રીતે લાવી મૂકતે. વિશેષ માટે જુઓ – આઈન-ઈ–-અકબરીના પ્રથમ ભાગને અંગરેજી અનુવાદ પૃ. ૩૩૮, ૪૮૧ તથા દરમ્ભારે અકબરી પૂ. ૬૪૨-૬૪૪,
60
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org