________________
શિખ ગ
જયજી-કે જેઓ ‘ખુશરૂહમ' ના ખિતાખવાળા છે—તેમના ચેલાઆ છે; તેઓ આ વખતે અમારી હજૂરમાં હતા, અને તેમણે દરખાસ્ત અને વિનતિ કરી કે−ો સમગ્ર રક્ષણ કરેલા રાજ્યમાં અમારા પવિત્ર ખાર દિવસેાજે ભાદરવા પન્નૂસણના દિવસે છે—તેમાં હિંસા કરવાની જગ્યાએમાં કાઇ પણ જાતના જીવાની હિં'સા કરવામાં નહિ આવે, તે અમને માન મળવાનુ કારણ થશે અને ઘણા જીવા આપના ઊંચા અને પવિત્ર હુકમથી ખચી જશે. તેમ તેના સારા મઠ્ઠલે આપના પવિત્ર-શ્રેષ્ઠ અને સુખારક રાજ્યને મળશે ”
અમે બાદશાહી રહેમ નજર, દરેક નાત-જાતના અને ધર્મના હેતુ તથા કામને ઉત્તેજન આપવા બલ્કે દરેક પ્રાણીને સુખી કરવા તરફ રાખી છે; તેથી એ વિનતિ કબૂલ કરી દુનિયાએ માનેલે અને માનવા લાયક જહાંગીરી હુકમ થયે કે-મજકૂર ખાર દિવસોમાં દરવર્ષે હિંસા કરવાની જગ્યાએમાં તમામ રક્ષણ કરેલા રાજ્યની અંદર પ્રાણિયાને મારવામાં આવે નહિ અને એ કામની તૈયારી કરવામાં (પણ) આવે નહિ. વળી એ સબંધી દર વર્ષીને નવા હુકમ કે સનદ (પણ) માગવામાં આવે નહિં. આ હુકમ મુજબ અમલ
પ્રસન્ન થઇ તેમને મહાતપા ' નું બિરૂદ આપ્યુ હતું. ઉદયપુરના મહારાજા જગસિંહુજીએ તેમના ઉપદેશથી પીછાલા અને ઉદયસાગર નામનાં તળાવેામાં જાળેા નાખવાને નિષેધ કર્યો હતો, તેમ રાજ્યાભિષેકના દિવસે અને જન્મના તથા ભાદરવા મહીનામાં કાઇ જીવહિંસા ન કરે, એવે! હુકમ બહાર પાડયા હતા. વળી નવાનગરના લાખા રાજાને, દક્ષિણુના ઇદલશાહને, ઇડરના કલ્યાણમલ્લને અને દીવના ફિર ગિયાને તેમણે ઉપદેશ આપી જીવહિંસાએ એછી કરાવી હતી, વિ. સં. ૧૭૧૩ ના અષાઢ સુદિ ૧૧ ના દિવસે ઉનામાં તે સ્વર્ગવાસી થયા હતા. વધુ ઐતિહાસિક સજ્ઝાય
માટે જૂએ ‘વિજયપ્રસ્તિ મહાકાવ્ય' તથા માળા ભા૦ ૧ લેા ' વિગેરે ગ્રંથે,
>
૧ જા~-આ પુસ્તકનુ પૃ-૧૫૮.
49
Jain Education International
"
For Private & Personal Use Only
www.jainelibrary.org