________________
પરિશિષ્ટ .
આમઝ છે અને બાર પવિત્ર દિવસે, કે જે શ્રાવણ મહીનાના છેલા છે અને ભાદરવાના પ્રથમ છ દિવસે મળીને કહેવાય છે.
નશાને આલીશાનની નકલ અસલ મુજબ છે.
સિકકે.
(આ સિક્કામાં માત્ર કાજી ખાનમહમ્મદનું નામ વાય છે. તે સિવાયના અક્ષરો વંચાતા નથી.)
સિકકે.
( આ સિકામાં “અકબરશાહ સુરીદજાદા દારાબ? આ . પ્રમાણે લખેલ છે.)
૧. દારાબ, એનું પૂરું નામ મીરજા દારાબખાન હતું અને તે અબુરહીમ ખાનખાનાનને છોકરે તે હતો. વધુ માટે જૂઓ-આઈન-અકબરીના પહેલા ભાગને અંગ્રેજી અનુવાદ પૂ. ૩૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org