________________
સીઆઈ અને સી.
પરિશિષ્ટ ગ.
فهن
અરમાન ન ૩ ને અનુવાદ
આ અકબર
નકલ.
(તા. ૨૬ માહે ફરવરદીન સને ૫ ના કરાર મુજબના ફરમાનન.-૩
તમામ રક્ષણ કરેલા રાજ્યના મહટા હાકેમે, હેટા દીવાને, દીવાની મહાન કામોના કારકુને, રાજ્ય કારભારના બંદોબસ્ત કરનારાઓ, જાગીરદાર અને કડિઓએ જાણવું કે-દુનિયાને જીતવાના અભિપ્રાય સાથે અમારે ઈન્સાફી ઈરાદો પરમેશ્વરને રાજી કરવામાં કાએલો છે અને અમારા અભિપ્રાયને પૂરે હેતુ, તમામ દુનિયા, કે જેને પરમેશ્વરે બનાવી છે, તેને ખુશ કરવા તરફ રજુ થએલે છે, (તેમાં) ખાસ કરીને પવિત્ર વિચારવાળાઓ અને મેક્ષધર્મવાળા, કે જેમને હેતુ સત્યની શોધ અને પરમે શ્વરની પ્રાપ્તિ કરવાનું છે, તેઓને રાજી કરવા તરફ અમે (વધારે) ધ્યાન દઈએ છીએ. તેથી આ વખતે વિવેકહર્ષ,
૧. આ વિવેકહર્ષ, તપાગચ્છમાં થયેલ આનંદવિમલસૂરિના શિષ્ય કષિ શ્રીપતિના પ્ર. શિષ્ય અને પં. હર્ષાનંદના શિષ્ય થતા હતા. તેઓ એક મહાપ્રતાપી પુરૂષ હતા. ઘણા રાજા મહારાજાઓને તેમણે પ્રતિધી જીવદયા સંબંધી કાર્યો કરાવ્યાં હતાં. ખાસ કરીને કચ્છના-રાજા ભારમલ્લને પ્રતિબધી જૈનધર્મને અનુયાયી બનાવ્યા હતા આ સિવાય તેમણે કચ્છના ભૂજ, રાયપુર, ઓખર અને લાયજા વિગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org