________________
સુરીયર અને સંપા
-
-
-
-
-
-
ધ ઉપર નજર રાખી ( હુકમ થયે) કે-એમના દેવલ કે-ઉપાથયમાં કોઈએ ઉતારે લેવે નહિં. અને એમને તુચ્છકાસ્વા નહિ. તથા જે તે જીર્ણ થતાં હોય અને તેથી તેના માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કે તેને સુધારે છે તેના પર નાખે, તે કઇ ઉપલકિયા જ્ઞાનવાળાએ કે ધમપે તેને અટકાવ કર નહિ અને જેવી રીતે ખુદાને નહિ ઓળખનારા વરસાદનો અટકાવ અને એવાં બીજા કામે, કે જે પૂજવા લાયક જતનાં (ઈવરનાં) કામ છે, તેને આપ મૂખઈ અને એના લીલ જાદુનાં કામ જાણી, તે બિચારા ખુદાને માનનારા ઉપર મૂકે છે અને તેમને અનેક જાતનાં દુખે આપે છે, તેમ તેઓ જે ધર્મક્રિયાઓ કરે છે, તેમાં અટકાવ કરે છે; એવાં કામે આરોપ એ બિચારાએ ઉપર નહિં મૂકતાં એમને પિતાની જગ્યા અને મુકામે સુખેથી ભતિનું કામ કરવા દેવું. તેમ પિતાના ધર્મ મૂજબ કિયાએ કરવા દેવી.”
- તેથી તે શ્રેષ્ઠ ફરમાન મૂજબ અમલ કરી એવી તાકીદ કરવી જોઈએ કે-એ ફરમાનને અમલ સારામાં સારી રીતે થાય અને તેની વિરૂદ્ધ કઈ હુકમ કરે નહિં.(દરેકે) પોતાની ફરજ જાણી ફરમાનથી દરગુજર કરવી નહિં. અને તેથી વિરૂદ્ધ કર્યું નહિં તા. ૧ લી શહર મહીને ઈલાહી સને ૪૬, સુવાશિક, તા. ૨૫, મહીને સફર ૧૦૧ હીજરી
પટાનું વર્ણને
ફરવરદીન અહીને, જે દિવસેમાં સૂર્ય એક રાશીમાંથી બીજી શશીમાં જાય છે, તે દિવસે ઈદ; મેહરને દિવસ દરેક મહીનાના રવિવારે તે દિવસ કે જે બે સુફિયાના દિવસની વચમાં આવે છે જબ મહીનાના મવારે; આબાન મહીના કે જે બાદશાહના જમને મહીને છે, દરેક શમશી મહીના પહેલે દિવસ, જેનું નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org