________________
પરિશિષ એ..
(ક
પરિશિષ્ટ છે.
સમાન ન. ૨ ને અનુવાદ,
હુ અકબર બાબુ બહામુજફફર સુલતાનાબાના હુકમ. ઊંચા દરજાના નિશાનની નકલ અસલ મૂજબ છે.
આ વખતે ઊંચા દરજાવાળા નિશાનને બાદશાહી મહેરબાનીથી નિકળવાનું માન મળ્યું (છે) કે-હલના અને ભવિષ્યના હાકેમ, જાગીરદાર, કડીઓ અને ગુજરાત સૂબાના તથા સેરઠ.. સરકારના મુસદોએાએ, સેવડા (જેન સાધુ) લેકે પાસે ગાય અને આખલાને તથા ભેંશ અને પાડાને કેઈપણ વખતે મારવાની તથા તેનાં ચામડાં ઉતારવાની મનાઈ' સંબંધી શ્રેષ્ઠ અને સુખના ચિવાળું ફરમાન છે, અને તે શ્રેષ્ઠ ફરમાન પાછળ લખેલું છે કે
દર મહીનામાં કેટલાક દિવસ એ ખાવાને ઈચ્છવું નહિં. એ ફરજ અને વ્યાજબી જાણવું. તથા જે પ્રાણિઓએ ઘરમાં કે ઝાડા ઉપર માળા નાખ્યા હોય, તેવાઓને શિકાર કરવાથી કે કેદ કરવાથી (પાંજરામાં પૂરવાથી) દુર રહેવામાં પૂરી કાળજી રાખવી.”(વળી) એ માનવા લાયક ફરમાનામાં લખ્યું છે કે “ગાયાસ કરનારાએમાં શ્રેષ્ઠ હીરવિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિ સેવડા, અને તેના ધર્મને પાળનારા-જેમણે અમારા દરબારમાં હાજર થવાનું માન મેળવ્યું છે અને જેઓ અમારા દરબારના ખાસ હિતેચ્છુઓ. છે–તેમના ચોગાભ્યાસનું ખરાપણું અને વધારે તથા પરમેશ્વરની
* ૧ જૂઓ આ પુસ્તકનું ૫, ૧૦ર-૧૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org