________________
અશિષ્ટ
૨
તેને માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કોઇ તેને સુધા રવા કે તેના પાયા નાખવા ઇચ્છે, તે તેને, કોઇ ઉપલક જ્ઞાનવાળાએ ( અજ્ઞાનીએ ) કે ધર્માંન્ધે અટકાવ પણ કરવા નહિ અને જેવી રીતે ખુદાને નહિ. આળખનારા, વરસાદના અટકાવ અને અવાં બીજા કામા કે જે ઈશ્વરના અધિકારનાં છે, તેના આરાપ, મૂર્ખાઇ અને એવકૂફીને લીધે જાદુનાં કામ જાણી, તે બિચારા-ખુદાને ઓળખનારા ઉપર મૂકે છે અને તેમને અનેક પ્રકારનાં કષ્ટા આપે છે; એવાં કામા તમારા રક્ષણ અને ૫ દોબસ્તમાં, કે જે તમે સારા નસીબવાળા અને બાહેારા છે, થવાં જોઇએ નહિ. વળી એમ પણ સાંભળવામાં આવ્યું છે કે હાજી હબીબુલ્લાહ, કે જે અમારી સત્યની શોધ અને ખુદાની આળખાણુ વિષે ચૈડુ' જાણે છે, તેણે આ જમાતને ઇજા કરી છે, એથી અમારા પવિત્ર મનને, કે જે દુનિયાના અદેખસ્ત કરનાર છે, ઘણુ ખાટું. લગ્યું છે ( દુઃખનુ` કારણુ થયું છે ); માટે તમારે તમારી રીયાસતથી એવા ખબરદાર રહેવુ' જોઇએ કે-કાઇ ફાઇના ઉપર જુલ્મ કરી શકે નહિ તે તરફના વમાન અને વિ ષ્યના હાકેમા, નવા અને રીસાસતને પૂરેપૂરા અથવા કેટલેક અંશે કારભાર કરનારા મુસદ્.એના નિયમ એ છે કે-રાજાના હુકમ, કે જે પરમેશ્વરના ફરમાનનું રૂપાન્તર છે, તેને પેાતાની સ્થિતિ સુધારવાને વસીલે જાણી તેનાથી વિરૂદ્ધ કરે નહું, અને તે પ્રમાણે કરવામાં દીન અને દુનિયાનું સુખ તથા પ્રત્યક્ષ સાચી આબરૂ જાશે. આ ફ્માન વાંચી તેની નફા રાખી લ” તેમને આપવુ જોઇએ, કે જેથી હંમેશાંની તેમને માટે સનદ થાય. તેમ તેઓ પેાતાની ભકિતની ક્રિયાએ કરવામાં ચિંતાતુર પણ થાય નહિં. અને ઈશ્વરભકિતમાં
•
૧ આ સંબધી હકીકત માટે જૂઓ-આ પુસ્તકનું... પૃ. ૩૨-૩૩ ૨ જુએ, આ પુસ્તકના પૃ. ૧૮૮-૧૯૧ માં આપેલી હકીકત, તથા અકબરનામાના ત્રીજા ભાગના ખેવરીજકૃત અગરેજી અનુવાદ
પૃ. ૨૦૭
48
Jain Education International
ht
For Private & Personal Use Only
www.jainelibrary.org