________________
સૂરીશ્વર અને સારા
ઉત્સાહ રાખે. એજ ફરજ જાણી એથી વિરૂદ્ધને દખલ થવા દે નહિં. ઈલાહી સંવત ૩૫ નાં અઝાર મહીનાની છઠ્ઠી તારીખને ખુરદાદ નામના દિવસે લખ્યું. મુતાબિક ૨૮ માહે મુહરમ સને ૯ હજરી,
મુરીદ (અનુયાયિઓ) માંના નમ્રમાં નમ્ર અબુલકજલના લખાણથી અને ઇબ્રાહીમહુસેનની ધથી
નકલ અસલ મૂજબ છે.
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૧ અબુલફજલ પિતાને “મુરીદ” વિશેષણ એટલા માટે આપે છે કે તે અકબરના ધર્મને અનુયાયી હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org