________________
પરિસ્થિતિ.
iranim
ભારતવર્ષને પણ સંસારસાગરની આ પરિવર્તનશીલતારૂપી ભરતીઓટમાં ચકડેળે ચઢવું પડયું હોય અથવા ચઢવું પડે છે તેમાં કંઈ, આશ્ચર્ય જેવું નથી. - દુનિયાને હેટ ભાગ જીતનાર બાદશાહ સિકંદરે આજ ભારતવર્ષમાં એવા એવા ખગોળશાસ્ત્રિ, વૈદ્ય, ભવિષ્યવેત્તાઓ, શિલ્પશારિયે, ત્યાગિયે, તત્વજ્ઞાનિ, ખનિજશાસ્ત્રિ, રસાયન શાસ્ત્રિયે, નાટકકાર, કવિ, સ્પષ્ટવક્તાઓ, કૃષિશાસ્ત્રિ, નીતિ પાળનારાએ, રાજનીતિજ્ઞ, શૂરવીર અને વેપારીઓ જોયા હતા, કે જેની બરાબરી કરનાર બીજા કે દેશમાં જોયા હતા. કહેવાની મતલબ કે આ બધી બાબતમાં ભારતવર્ષ એકે હતે.ભારતવર્ષની બરાબરી કરનાર બીજે કઈ દેશ હેતે. શ્રીયુત બંકિમચંદ્ર, લાહિડી પિતાના રાષ્ટ્ર સરવર નામના બંગાળી પુસ્તકના પિ. ૮ માં ઠીકજ કહે છે – ___भारतेर मृत्तिकाय रत्न, स्वर्ण, रौप्य, ताम्र प्रभृति जन्मित । जगतेर सुप्रसिद्ध कहिनूर भारतेइ उत्पन्न हझ्याछिल । एखानकार वृक्ष लौहेर न्याय दृढ़। एखाने पाहाड़ श्वेतमर्मर, समुद्र मुक्ताफल, वृक्ष चन्दनवास ओ वनफूल सोगन्ध प्रदान करे । स्वर्णप्रसू भारते केसेर अभाव छिल?"
ભારતની માટીમાં રત્ન, એનું, રૂપું અને તાંબૂ વિગેરે ઉત્પન્ન થતાં. જગતને સુપ્રસિદ્ધ કે હિનૂર (હરે) આજ ભારતમાં ઉત્પન્ન થયા હતા. અહિંનાં વૃક્ષ લોઢાની માફક દઢ-મજબૂત હોય છે. અહિં પહાડે વેત આરસપહાણ, સમુદ્ર મુક્તાફલ, વૃક્ષે ચંદનવાસ અને વનલે સુગન્ધિ પ્રદાન કરે છે. સ્વર્ણ પ્રસૂ ભારતમાં કઈ વસ્તુને અભાવ હતો?
સુપ્રસિદ્ધ આલબરૂની પણ ગુજરાતના વૃત્તાન્તમાં કયે છે –
“વરસની ચારે માસમાં ત્યાં ૭૦ જાતના ગુલાબી થાય છે. શ્રાક્ષને પાક વર્ષમાં બે વખત ઉતરે છે. જમીન એટલી તે રસાળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org