________________
સમ્રા
શેષ જીવન.
બીજી તરફથી સલીમ અને તેને પુત્ર ખુસરે સિંહાસનની આશાથી આશરે આવી પહોંચ્યા. આ વખતે અકબરની પીડિત અવસ્થામાં તેને ધાત્રીપુત્ર ખાને અઝમ અજીજ કેક રાજકાર્ય ચલતે હતો. બીજી તરફ તે કુમાર ખુસરેને સાસરે થતું હતે. જનતાને મોટે ભાગે સલીમની કુશીલતાથી જાણીતું હતું અને તેથી તે લોકોએ ખુસને સિંહાસન ઉપર બેસાડવાનું પણ નક્કી કર્યું. અજીજ કેકાએ જ્યારે આ પ્રસ્તાવ સભામાં મૂક, ત્યારે કેટલાક મુસલમાને વિરોધમાં પડયા. કારણ કે કેટલાક મુસલમાન કર્મચારિ સલીમને ચાહતા હતા. પરિણામે અજીજકેકા અને માનસિંહે પિતાને વિચાર માં વાજે, અને અનિચ્છા છતાં પણ સલીમને સિંહાસને બેસાડવાનો નિશ્ચય કર્યો.
ઉદરામયના રેગથી આક્રાન્ત થયેલ સમ્રા ભારતની ભાવી દુર્દશાને વિચાર કરતો પલંગ ઉપર પિઢ છે. ચારે તરફ સુનિપુણ હકીમ અને રાજ્યના પ્રધાન કર્મચારિ વ્યગ્રચિત્તથી–ઉદાસીનતાપૂર્વક ઘેરાઈને બેઠેલા છે. આજે તા. ૧૫ મી અકટેબર ઈ. સ. ૧૬૦૫ ને દિવસ છે. આખું આગરા શહેર વિષાદથી આછન્ન થઈ ગયું છે. નથી લેકના મુખચંદ્ર ઉપર નર કે નથી દિશાઓમાં નૂર
અકબરના ઓરડામાં અત્યારે અનેક મનુષે ભારતની ભાવી દુર્દશાનો વિચાર કરતા સ્તબ્ધ ચિત્તથી બેઠેલા છે, તેવામાં કેટલાક મુસલમાન ગૃહસ્થ સાથે એક નવયુવકે પ્રવેસ કર્યો. લોકે આ કોણ? આ કોણ? એ વિચાર કરતા જ રહ્યા. એવામાં તે તે યુવકે સમ્રાટ ના ચરણકમળમાં માથું નમાવી દીધું. આ યુવક બીજે કઈ નહિં, પરન્તુ સમ્રા પુત્ર સલીમ જ ! સલીમ છેવટની ઘડીએ પણ આવ્યું તે ખરે. તેના પાષાણુ જેવા હૃદયમાં પણ પિતાની આ દશાએ કરૂણાને સંચાર કરાવ્યું, પિતૃશોથી તેનું હૃદય ભરઈ આવ્યું, તેને કંઠ રૂંધાઈ ગયે. પિતાના ચરણમાં પડી તે પિકે પિકે કરવા લાગ્યું. હાય રે પિતૃનેહ ! એક વખત પિતાને મારવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org