________________
સુરેશ્વર અને સાહુ
પરિણામે તેણે પોતાના વ્યસનમાંજ સંસાર યાત્રા પૂરી કરી. હવે અકબરની પાછળ કઈ હતું, તે તે સલીમ જ હતું, પરંતુ સલીમ સમા પૂરે વિરોધી હતા, એ વાત કેઈથી અજાણી વ્હેતી. તે વિધભાવ ધારણ કરી અલાહાબાદ રહેતું હતું. અકબર ચિંતામાં ને ચિંતામાં કૃશ થવા લાગ્યું. તેનું શરીર સૂકાવા લાગ્યું. અકબરની શ્રી સલીમાબેગમને વિચાર થયે કે કઈ પણ ઉપાયે પિતા-પુત્રમાં પાછો પ્રેમ બંધાય, તે સારી વાત છે. આ ઈરાદાથી તે અલાહાબાદ ગઈ, અને ગમે તે રીતે સલીમને સમજાવી આગ લાવી. સમ્રાર્ની માતાએ બનેને સમજાવી પિતા-પુત્રમાં પ્રેમ કરાવ્યું. ઉદાર સમ્રાટે સલીમને ગુહે માફ કર્યો. પરસ્પર અમૂલ્ય વસ્તુની લેન-દેન થઈ, તે પછી જ્યારે સલીમ અલાહાબાદ જવા લાગ્યું, ત્યારે બાદશાહે એજ કહ્યું કે જ્યારે તારી ઈચ્છા થાય, ત્યારે ખુશીથી આવજે.
સલીમ, તેના બીજા બે ભાઈઓથી કંઈ ઉતરે તે હેતે. તે પણ તેના જેવો જ દારૂડિયે અને દુશ્ચરિત્રી હતા અને તેમાં પણ
જ્યારથી તે અલાહાબાદમાં સ્વતંત્રપણે રહેવા લાગ્યું હતું, ત્યારથી તે તેણે પિતાની તે બે બાબતેની હદ જ મૂકી હતી. અકબર તેને સમજાવવા માટે એક વખત અલાહાબાદ તરફ જવા નિકળે, પરંતુ રસ્તામાં જતાં તેને તેની માતાની બીમારીના સમાચાર મળ્યા. તે અલાહાબાદ ન જતાં પાછે આગરે આવ્યું. આ વખતે માતાની સ્થિતિ ભયંકર હતી. તેણીની વાણી બંધ થઈ હતી. માત્ર શ્વાસ
ચ્છવાસ પૂરા કરતી હતી. અકબર રવા લાગે. છેવટે તેની માએ તે જ સમયે સંસારયાત્રા પૂરી કરી.
અકબરને પિતાની પાછલી જિંદગીમાં ઉપરા ઉપરી પડતા અનેક ફટકાઓમાં એકને વધારે થયે. તેને એક માતાની ઓથ હતી, તે પણ ચાલતી થઈ. હવે તે અકબરના ઉપર ઉદરામયના રગે પણ હુમલે કર્યો. પહેલા આઠ દિવસ તે તેણે દવા પણ ન લીધી. પાછળથી દક્ષ ચિકિત્સકો એ જેકે દવાઓ ઘણી કરી, પરંતુ તે ઉલટીજ પડતી ગઈ. અર્થાત ગ ઘટવાના બદલે વધતેજ ગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org