________________
સાર્ટૂન રોજ જીવન.
સારી પહાડી લેાકેાને પરાસ્ત કરવા જતાં તે લેકેની સાથે લડાઇ ફરવામાં જ માર્યાં ગયા હતા. આથી અકબર વધારે ગભરાવા લાગ્યા, અને હવે પેાતાનું શું થશે, તેના વિચાર કરવા લાગ્યો.
કહેવાય છે કે “ જેને અતિમ અવસ્થામાં સુખ, તેને આખા ભવનું સુખ. * અતિમ અવસ્થામાં સુખનાં સાધન પ્રાપ્ત થવાં મહુ કઠિન છે. અકબર જેવા સમ્રાટ્, કે જેને પ્રાયઃ ફોઈ પણ વાતની ન્યૂનતા ન્હાતી અને જેને માટે દુઃખની કલ્પના પણ કદાચ ન કરી શકીએ, તેના ઉપર, તેની અતિમ અવસ્થામાં કુદરતે કરેલા કાપનુ વધુ ન જ્યારે આપણે જોઈએ છીએ, ત્યારે આપણી એવીજ ભાવના થાય છે કે, પ્રભેદ ! અમારા દુશ્મનને પણુ અકબરના જેવું કષ્ટ ન પ્રાપ્ત થા
જેમ જેમ અકમરની અતિમ અવસ્થા આવતી ગઈ, તેમ તેમ તેના ઉપર આફતનાં વાદળ ઘેરાવાથી માનસિક વ્યાધિ તેને પીડિત કરવા લાગી. પેાતાના સહાયક મધુએ વિદાય થયા; ત્રણ પુત્રા પૈકીના એક-સુરાદ સુરાપાનમાંના સુરપાનમાં જ પ્રાણત્યાગ કરી ચૂકયેા હતે. દાનીયાલ પણ તેને વટલાવે તેવા નિપજ્યા હતા. તે પણ એવા દારૂડિયા અને દુઘ્ધરિત્રી થઇ ગયા હતા, કે તેનાથી લાકા ત્રસ્ત થઈ ગયા હતા. બાદશાહે તેને સુધારવા માટે ઘણા ઘણા પ્રયત્ન કર્યા હતા. તેને દારૂ પાના અને પ્રાણુ દંડની શિક્ષાનો હુકમ બહાર પાડચેા હતા, છતાં પણ તે દારૂથી અટકો ન્હાતા. પેાતાની ‘ મૃત્યુ ' નામની બંદુકની નળીમાં દારૂ મંગાવી મંગાવીને પણ તે પીધા વિના રહેતા નહીં.
બીરબલ પોતાની સ્વતંત્રતા, સંગીતવિદ્યા અને કવિત્વશકિત માટે વધારે જાણીતા થયા હતા. તેની કવિતાએ અને ટૂચકાઓ હજી પણ લેાકાને કસ્થ છે. વધુ માટે જૂએ, આઈન-અકબરીના પહેલા ભાગમાં અગરેજી અનુવાદ પૃ. ૪૦૪૪૦૫ તથા દરબારે અમરી
પૃ. ૨૫-૩૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org