________________
સુરીર અને માદ્
તુ હૃદય ધૈય ન પકડી શકે, તેના હાથપગ ઢીલા થઈ જાય, તે તેમાં નવાઇ જેવું શું છે ? અત્યારે અકબરની પાસે સુપ્રસિદ્ધ રાજા રખલ પશુ નથી રહ્યા, કે જે હાસ્યરસનું પોષણ કરીને અનેક પ્રકારની વાર્તાથી અકબરના ચિત્તને આનદ પમાડે. કારણ કે ીરબલ પણ ઇ. સ. ૧૫૮૬ માં ઝેનખાનની
૧ રાજા બીરબલ બ્રહ્મભાટ હતા. અને તેનું નામ મહેશદાસ હતું. સ્થિતિના ઘણા ગરીબ, પરન્તુ તીવ્ર બુદ્ધિશાળી હતા. અદાનીના કહેવા પ્રમાણે અકબર ગાદી ઉપર આવ્યા, ત્યારે તે કાલ્પીથી આવીને દરબારમાં જોડાયા હતા. ત્યાં તે પેાતાની શકિતયેાથી સમ્રાટ્ની ચાહના મેળવી શકયા. તેની હિન્દી કવિતાએ વખણાવા લાગી. અકબરે તેની કવિતાએથી પ્રસન્ન થઇ તેને વિરાય ' ની પદવી આપી અને કાયમને માટે પોતાની પાસે રાખ્યા.
*
.
ઇ. સ. ૧૫૭૩ માં નગરકાય તેને જાગીરમાં આપવામાં આવ્યું' હતું. તેમ રાજા ખીરમલ ' (બીરબર) નું ટાઇટલ પશુ આપ્યુ હતું, ઇ. સ. ૧૫૮૯ માં જૈનખાન કાકા માજોડ અને સ્વાદના યુસ લોકો સામે લડાઇમાં રાકાયા હતા, તે વખતે તેણે મદદ માટે બીજી લશ્કર મંગાવતાં હકીમ અમુલ તહ અને બીરબલને ત્યાં મેકલવામાં આવ્યા હતા. કહેવાય છે કે અકબરે અખુલ જલ અને ખીરબલ પૈકી ક્રાને ત્યાં મેાકલવે, એ માટે ચીડીયેા નાંખી હતી, જેમાં ખીરબલનું નામ આવતાં અનિચ્છાથી પણ બીરબલને મેકલવા પડયા હતા. આજ લડાઇમાં ૮૦૦૦ માણસે સાથે બીરબલ માર્યાં ગયા હતા.
U
<
અલના મરણ પછી એવી - વાત ફેલાઇ હતી, કે તે નગરકોટની ટેકરીઓમાં જીવતે કરે છે. અકબરે આ વાત સાચી માની એવી કલ્પના કરી કે યુસફઝઇલાકાની સાથેની લડાઇમાં હાર ખાવાથી તે અહિ આવતાં શરમાતા હશે, અથવા તે સસારી લાકેથી વિરકત રહેતા હાવાથી ચેગિયાની સાથે જોડાયા હશે, આવી કલ્પનાથી એક અહેંદીને મેકલી તે ટેકરીઓમાં અકબરે તપાસ કરાવી હતી, પરંતુ તે વાત ખાટી નિકળી હતી. અને બીરબલ ચર્યાં છે, એજ સિદ્ધ થયું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org