________________
સમ્રાટ્ન રોષ જીવન
વિગેરેને પ્રમલસેના સાથે એવા હુકમપૂર્વક રવાના કર્યો કેવીરસિ'હનુ' મસ્તક મારી પાસે ઉપસ્થિત કરો. ”
મુગલસેનાએ ત્યાં જઈને વીસિંહની પૂઠ પકડીને તેને ઘેરી લીધા. છેવટે, જો કે અકખરની આજ્ઞા પ્રમાણે તેની પૂરું પકડનારા વીરસિંહનુ મસ્તક અકમર પાસે હું લાવી શકયા, પરંતુ વીસિંહને તે યુદ્ધમાં ઘાયલ અવશ્ય કર્યાં, અને તેનું સÖસ્વ લૂટી લીધું.
26
કાણુ નડુિ' કહી શકે કેહવે અકખર ખરેખર આત્મીય પુરૂષ વિનાના થયા હતા,ભલે તેની પાસે લાખા મનુષ્યા અને અખૂટ શસ્ત્રાદિ હતાં, પરતુ જેએની સહાયતાથી તે ઝૂઝતા હતા, ગમે તેવા કટાકટીના પ્રસંગમાં જેએની સાથે તે વિચારાની લેનફ્રેન કરતા હતા અને જેઆએ તેને સામ્રાજ્ય સ્થાપન કરાવવામાં અસાધારણ સહાયતા કરી હતી, એવા આત્મીયપુરૂષાથી તેા તે રહિતજ બન્યા, એમાં તે લગારે ખોટું નથી, અખૂટ લક્ષ્મી અને અધિકાર હેવા છતાં અકબરની પડતીનાં ચિહ્નો ચાન્સ દેખાવા લાગ્યાં હતાં, અલ્કે એમ કહીએ કે-અકબરની વનતિના પડદો પડી ચૂકયા હતા, તે પણ ક’ઇ ખેાટુ' નથી. એક તરફ આત્મીયયપુરૂષોના અભાવ અને ખીજી તરફ પોતાના પુત્રનું' વિદ્રોહી થવુ, એવી સ્થિતિમાં અકબ
<
'
>
બનાવવામાં આવ્યા હતા. ઇ. સ. ૧૬૦૧ માં તેને ત્રણ હજારી બનાવ્યેા હતા. ઇ. સ. ૧૬૦૨ માં તેને પાછા કેટમાં એલાવવામાં આવ્યું અને ઇ. સ. ૧૬૦૪ માં તેને પાંચહજારી બનાવી રાજા વિક્રમાદિત્ય ’ ના ઇલ્કાબ આપવામાં આવ્યા હતા. જહાંગીરના ગાદીએ આવ્યા પછી તેને મીરમાતરા · બનાવ્યેા હતા. તેમ પચાસાર પચી અને ત્રણહજાર તે પગાડીએ તૈયારી રાખવાને તેતે હુકમ મળ્યા હતા અને તેના નિભાવ માટે પંદર પરગણાં અલગ રાખવામાં આવ્યાં હતાં. વધુ માટે જૂએ આઈન-ઇમારીના પહેલા ભાગના અગરેજી અનુ વાર પૃ. ૪૮ ge
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org