________________
જીશ્વર અને સાહ.
- -
-
-
-
પિસી ગયા કે બાદશાહને આ વાતની ખબર પડી જશે, તે તે આપણું જીવતાં ચામડી ઉતાયા વિના રહેશે નહિ. તેથી તેઓએ એમ જાહેર કરી દીધું કે “કુમાર સલીમે સિંહાસનના લાભથી અબુલફજલને મરાવ્યું છે. સમ્રાટુ આ દુઃખદ સમાચાર સાંભળી દીર્ઘનિશ્વાસપૂર્વક વિલાપ કરતે કરતે કહેવા લાગ્યા - “હાય રે સલીમ ! તારી સમ્રા થવાની ઈચ્છા હતી, તે અબુલફજલને ન મારતાં, મને જ તે કેમ ન માર્યો ?”
અસ્તુ સમ્રાટે પોતાના પ્રિય મિત્રને મારનાર પિતાના કુપુત્રને સામ્રાજ્ય નહિં સોંપવાનો નિશ્ચય કર્યો, અને બીજી તરફ અબુલ ફજલના પુત્રને તથા રાજા રાજસિંહ૧ અને રાયરામાન પત્રદાસ
૧ રાજા ગજસિંહ, એ રાજ આસકરણ કછવાહને પુત્ર હતો. અને રાજા આસકરણ એ રાજા બીહારીમલ્લને ભાઈ થતો હતો. રાજસિંહને તેના પિતાના ભરણ પછી “રાજા” ને ઈલ્કાબ મળ્યો હતો. તેણે દક્ષિણમાં લાંબો વખત નેકરી કર્યા પછી, રાજ્યના ૪૪ માં વર્ષમાં તેને દરબારમાં લાવવામાં આવ્યા હતા. દરબારમાં આવતાં જ તેને વાલીયરને બે બનાવ્યું હતું. રાજ્યના પીસ્તાલીસમા વર્ષમાં અર્થાત ઈ. સ. ૧૬૦૦ ની સાલમાં શહેનશાહી સેનામાં તે જોડાયા હતા. આ સેના તે હતી, કે જેણે આસીરના કિલ્લા ઉપર હુમલો કર્યો હતો. વીરસિંહની હામે થવામાં તેણે બહાદુરી બતાવેલી હેવાથી ઈ. સ. ૧૬૦૫ માં તેને ચાર હજારી બનાવવામાં આવ્યો હતો. જહાંગીર ( સલીમ ) ના રાજ્યના ત્રીજા વર્ષમાં તેણે દક્ષિણમાં નેકરી બજાવી હતી, ત્યાં તે ઈ. સ. ૧૬૧૫ માં મરણ પામ્યો હતો, વિશેષ માટે જાઓ આઈન–ઈ–અકબરીના પહેલા ભાગને અંગરેજી અનુવાદ પૃ. ૪૫૮
૨ ફાયરામાન પત્રદાસ, એ રાજા વિક્રમાદિત્ય” ના નામથી પ્રસિદ્ધ થયે હતિ. તે જાતને ખત્રી હતે. અકબરના રાજ્યની શરૂઆતમાં તે હાથીઓના તબેલાને મુશરિફ હતો. “રામરાયાન” એ એને ઈલ્કાબ હતો. ઈ. સ. ૧૫૬૮ ના ચિતાડના હુમલામાં તે પ્રસિદ્ધ થયું હતું. ઈ. સ. ૧૫૭૮ માં તેને અને મીરઅધમને બંગાળાના સંયુકત દીવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org