________________
સમાનું રોષ જીવન
3
થી નીચે ઢળી પડયા, અને એશુદ્ધ થઇ ગયા. એવામાં વળી ખીજા માણસે આવી તરવારથી અમુલ જલનું મસ્તક કાપી લીધું. ઈ. સ. ૧૬૦૨ ના ઑગસ્ટની ૧૨ મી તારીખે. શત્રુતાનુ આતે પરિણામ !!
બસ, અકબરના એકના એક અનુચર, અરે સાચા સલાહકાર સ'સારથી વિદાય થઇ ગયા. ઉદાર મુસલમાનાએ પેાતાના સાચા તત્ત્વજ્ઞાની ખાઈ નાખ્યો અને હિંદુએ પેાતાના ખરેખરા વિધર્મી પ્રસ શકને ખાઈ બેઠા ! ! અબુલફેજલનું મસ્તક હાથમાં લઈને જે વખતે સલીમને હર્ષ પામવાના સમય મળ્યે, તે વખતે અકમરના આખા રાજ્યમાં શાકનું વાદળ છવાઇ ગયુ.
અબુલફજલ માયે↑ ગયા, પરન્તુ તેના મૃત્યુના સમાચાર અને ખરને કાણુ પહેાંચાડે ! સમ્રાટ્, જેને પ્રાણથી પણુ અધિક સમજતા અને હૃદયથી જેની શ્રદ્ધા કરતા, તેના મૃત્યુ સમાચાર સમ્રાટ્ન પહોંચાડવાની હિંમત કાની હાઇ શકે ? છેવટ હમેશના રિવાજ પ્રમાણે અબુલ જલના વકીલ કાળા રંગનું કપડું કમરે બાંધીને દીનભાવથી સમ્રાટ્ની હામે જઇને ઉભે રહ્યા. અમુલ જલના વકીલને આવા વેષમાં આવેલા જોતાંજ સમ્રાટ્ પાક મૂકી રાવા લાગ્યા. તેની આખામાંથી ચેાધારાં આંસુ વહેવા લાગ્યાં. તેનું હૃદય વિધીશું થવા લાગ્યુ. તે વારવાર અબુલક્જલના ગુણૢાને યાદ કરીને પુનઃ પુનઃ રાવા લાગ્યા. આ વખતે સમ્રાટ્ન જેટલા શાક થયે, તેટલા તા પેાતાના પુત્રના મૃત્યુથી પણ થયા ન્હાતા. કેટલાએ દિવસે સુધી તે તે ન કોઈને મળ્યે કે ન કઇ રાજકાય' પણુ કર્યું. કેવળ મધુના શાકમાંજ ગરકાવ રહ્યા.
બીજી તરફ જે મુસલમાનોએ અમુલ્લ આગરા તરફ્ આવે છે, એવા સમાચાર સલીમને આપ્યા હતા. તેઓને એવા ભય
અને તેના ડહાપણની કૂંચી હતેા, એમ કહીએ તાપણુ કઇ ખાટું નથી. વિશેષ માટે જૂ-જર્નલ ઓફ ધી પંજાબ હીસ્ટેરીકલ સાસાટી, વા. કુ લુ. પૃ. ૩૧, તથા દરબારે અકબરી પૃ. ૪૬૩-૫૧૮,
46
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org