________________
પાનું શષ છાત,
કરી હતી, તે પણ મરણ પામ્યા અને રાજા ભગવાનદાસ પણ ઘરે આવીને મરણ પામે.
એ પ્રમાણે ઇ. સ. ૧૫૮૯ માં એક પછી એક પિતાના અનુચરોનાં મૃત્યુ થવાથી અકબરને પારાવાર શેક થયે.
નેહિના આ મૃત્યના શેક કરતાં પણ ઘરને કલહ અકબરને વધારે દુઃખદાયી થઈ પડયે હતું. બીજા કેઈની શત્રુતા ગમે તે રીતે પણ દૂર કરી શકાય, પરંતુ પોતાના પુત્રની શત્રુતાને હાવવામાં અકબરને અસાધારણ મુશ્કેલીઓ ઉઠાવવી પડતી; તોપણ પરિણામ તે કઇજ ન આવ્યું. સલીમે અકબરની સાથે ત્યાંસુધી જાહેર શત્રુતા કરી કે-તેણે અલ્હાબાદ પોતાના કબજે કર્યું. અને આગરાની ગાદી લેવા માટે પણ ઉદ્યત થયે, એટલું જ નહિં પરન્તુ પિતાને વધારે ક્રોધિત બનાવવાને માટે તેણે પોતાના નામના સિકકા પણ ચલાવ્યા. સમ્રાટુ અગર ધારતે તે સલીમને સારી રીતે સ્વાદ ચખાડતે, પરંતુ તે વાત્સલ્યભાવથી આબદ્ધ હાઈ, પુત્રની સાથે યુદ્ધ કરવું, તેણે છેવટ સુધી પસંદ નજ કર્યું.
વળી આ સિવાય અકબર અત્યારે સાધનરહિત પણ થઈ ગયે હતે, એમ કહીએ તો પણ ચાલે, કારણ કે તેની શાસનનીતિ અને ધર્મનું સમર્થન કરવાવાળા પુરૂષે એક પછી એક પરલોક સિધાવ્યા હતા. માત્ર અબુલફજલ અને ફેજી જેવી બે ત્રણ વ્યકિત બચી હતી. તેની સાથે તે સલીમની પૂર્ણ શત્રુતા હોવાથી તેમનાથી કંઈ થઈ શકે તેમ હતું નહિ.
એક તરફ આવું તેફાન ચાલી રહ્યું હતું, એવામાં વળી અકબરને એક બીજે આઘાત લાગે, એટલે કે જે પ્રેજી, અકહે મહાત્મા તરીકે તેની ગણતરી થાત. છેવટે તે ઈ. સ. ૧૫૮૮ ની ૧૦ મી નવેમ્બરે મરણ પામ્યા હતા. જૂઓ આઈન-ઈ-અકબરીના પહેલા ભાગને અંગરેજી અનુવાદ પૂ. ૩૨, તથા દરબારે અકબરીના પૃ. ૫૧૮૫૩૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org