________________
સીશ્વર, અને સસાત્,
બરને પૂર્ણ માનીતું હતું, અને જેની કવિતાઓ ઉપર અકબર ફિદા હત, તેજ રે સપ્ત બીમાર પડયે. અકબરને તેના ઉપર એટલે બધે પ્રેમ હતો કે–તે પિતે પ્રસિદ્ધ હકીમ અલીને સાથે લઈને તેને જોવા માટે ગયે. ફેજી આ વખતે મૃત્યુ શય્યા પરજ પડેલે હતે. ફેંજીને બચવાની આશા દરેકે છેડી દીધી હતી, અબુલ
૧ હકીમઅલી, એ ગલાન (ઈરાન) ને રહેવાસી હતું. જ્યારે તે ઈરાનથી ભારતવર્ષમાં આવ્યો, ત્યારે ઘણે ગરીબ અને સાધન વગરને હતે; પરંતુ થોડાજ વખતમાં તે અકબરને માની અને મિત્ર થઈ ગયું હતું. ઇ. સ. ૧૫૮૬ માં તેને સાતસો સેનાને અધિપતિ બનાવ્યા હતા, તેમ “ જાલીનસ ઉજમાની અને ખીતાબ પણ આપવામાં આવ્યો હતો. બદાઉનીના મત પ્રમાણે-તે શિરાજના ફતહઉલાના હાથ નીચે વૈદકશાસ્ત્ર શિખ્યા હતા. તે એક ધર્માધ શીયા હતા અને મદાઉની કહે છે કે-તે એ ખરાબ વૈદ્ય હતા કે—કેટલાએ રેગીઓને તેણે પુરા કરી નાખ્યા હતા. આવી જ રીતે ફતહઉલ્લાને પણ મારી નાખ્યો હતે.
બીજી તરફ એમ પણ કહેવાય છે કે અકબરે તેની પરીક્ષા કરવા માટે કેટલાક રોગી માણસે અને પશુઓના પેશાબની શીશીઓ તેને આપી હતી; જે તેણે બરાબર પારખી કાઢી હતી. ઇ. સ. ૧૫૪૦ માં તેને બીજાપુરના રાજા અલી આદિલશાહની પાસે એલચી તરીકે મેકલવામાં આવ્યો હતો, ત્યાં તેને સારે આવકાર મળ્યો હતે; પરન્તુ તે બાદશાહ તરફ ભેટો લઈને પાછા ફરે, તે પહેલાં તે આદિલશાહ અકસ્માત્ મરણને શરણ થયા હતા.
અકબર જ્યારે મૃત્યુની શય્યા ઉપર હતું, ત્યારે તે આનીજ સારવારમાં હતું. જહાંગીર કહે છે કે–અકબરને આણેજ મારી નાંખ્યું હતું. વળી એમ પણ કહેવામાં આવે છે કે-હકીમઅલી એવો દયાળુ હતું કે ગરીબની દવા પાછળ તે દર વર્ષે છ હજાર રૂપિયા ખરચી નાખ. જહાંગીરના વખતમાં જહાંગીરે તેને બે હજારી બનાવ્યો હતો. છેવટે હી. સં. ૧૦૧૮ (ઈ. સ. ૧૬૧૦ ) ની ૫ મી મુહરમે તે મરણ પામ્યો હતો. જૂઓ-આઈન-ઈ-અકબરીના પહેલાભાગને અંગરેજી અનુવાદ, ૫, ૪૬૬-૪૬૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org