________________
૨૫૪
સુરીશ્વર અને સક્રાફ્
કે જેણે અકબરના ધમ' સ્વીકાર્યાં હતા, તેનું મૃત્યુ થયું. સમ્રાટ્ કાશ્મીર ગયા ત્યારે, રાજા ટોડરમલ કે જે ૫ જામના શાસન
૧ રાજા ટારમલ, એ લાહેારના રહેવાસી હતા. ક્રેટલાક લેખક્રાના મત છે કે તે લાહેાર તાબાના યૂનિયાં ગામના રહેવાસી હતા. એશિયાટીક સેાસાટીએ કરેલી તપાસ પ્રમાણે તે લાહરપુર, ઇલાકા અવધ રહેવાસી જણાય છે. તે જાતને ખત્રી અને ગેાત્રતા ટ’ડન હતા. ઇ. સ. ૧૫૭૩ લગભગમાં તે અકબરના દરબારમાં દાખલ થયે. હતા, ધીરે ધીરે આગળ વધારતાં વધારતાં અકબરે રાજ્યના ૨૭ મા વર્ષોમાં તેને રાજ્યના બાવીસ સૂબાએને દીવાન અને વજીર બનાવ્યેા હતા. તે ચાર હજારી હતા. તે જેટલે હીસાબી કામમાં પ્રસિદ્ધ થયા હતા; તેટલાજ પોતાના પરાક્રમથી પણ જાણીતા થયા હતા. પક્ષપાતથી તો તે બિલકુલ દૂરજ રહેતા. કહેવાય છે કે તેણે હીસાબ ગણુવાની કૂચિયાનું એક પુસ્તક લખ્યું હતું; જેનું નામ ખાનેઇસરાર હતું. પ્રેા. આજાદુના કહેવા પ્રમાણે આ પુસ્તક કાશ્મીર અને લાહેારના વૃદ્ધ લાકામાં ટોડરમલના નામથી પ્રસિદ્ધ છે,
ટોડરમલ્લ ક્રિયાકાંડમાં ચુસ્ત હિન્દુ હતા. તે કાઇક દિવસ પોતાના ઇષ્ટદેવની પૂજા કર્યા સિવાય તા અન્નપાણી પણ લેતા નહિ. ઘણી વખત તેને પોતાના ધાર્મિક નિયમે સાચવવામાં મુશ્કેલિયા ઉભી થતી; પરન્તુ તેને સહન કરીને પશુ તે પેાતાના નિયમાને સભાળી રાખતા.
જે લેાકેા એમ કહે છે કે નાકરા માલિકના વફાદાર ત્યારેજ થઈ શકે છે કે—જ્યારે તેઓના વિચારા, વત્તણુંક, ધર્મ અને વિશ્વાસ-બધું એ માલિકની બરાબર હાય.' તેમણે ટોડરમલના જીવન ઉપર ધ્યાન દેવું જોઈએ છે. તેના જીવન ઉપરથી એ ચોક્કસ માલૂમ પડશે કે—સાચા ધર્મી તેજ છે કે જે પોતાના સ્વામીની સેવા લાગણી અને વિશ્વાસ પૂર્વક બજાવે છે; બલ્કે એમ કહેવુ જોઇએ કે જેટલી લાગણી અને વિશ્વાસ, તે પેાતાના ધર્મમાં વધારે રાખશે, તેટલીજ વધારે વફાદારીથી સ્વામીની સેવા કરી શકશે.
અબુલક્જલ આના સંબંધમાં એમ કહે છે કે જો તે પોતાનીજ વાત ઉપર્ અભિમાન અને બીજાના ઉપર ડંખ ન રાખતા હત, તે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org