________________
સટ્ટાનું શેષ જીવન,
બનાવ્યું. બીજી તરફ, ઈ. સ. ૧૫૮૯માં જ્યારે અકબર કાશ્મીરની સર કરવાને ગયે હતું, તે વખતે તેને પ્રિય અનુચર તહઉલ્લા કે જે એક સારે પંડિત હતું, અને જે સંસ્કૃત ગ્રંથને ફારસીમાં અનુવાદકરતે, તે મરણ પામે.કાશ્મીરના સીમાડામાં અબુલફતહ.
૧ ફતહઉલ્લા, એ અબુલફતહને છેક થતો હતો, અને તે ખુશરૂને સેબતી હોવાથી તેને જહાંગીરે મારી નખાવ્યું હતું. જૂઓ આઈન-ઈ-અકબરીના પહેલા ભાગને અંગરેજી અનુવાદ પૃ. ૪૫
૨ અબુલફતહ, તે ગીલાનના મુલ્લા અખ્તરકને કરે થ. હતો. તેનું પૂરૂ નામ હકીમ મસીહુદ્દીન અબુલફતહ હતું. અરફી નામના કવિએ આની સ્તુતિની કવિતાઓમાં તેનું નામ મીર અબુલફતહ લખ્યું છે. તેને બાપ ગીલાનના સમદરની જગ્યાએ ઘણે વખત રહ્યા હતા. ઇ. સ. ૧૫૬૬ માં ગાલાન તહમાસ્પના હાથમાં ગયું, ત્યારે ત્યાંના રાજા અહમદખાનને કેદ કરવામાં આવ્યો, અને | અદ્રકને મારી નાખવામાં આવ્યો. આથી હકીમ અબુલફતહ, પિતાના બે ભાઈઓ ( હકીમ હુમામ અને હકીમ નુરુદ્દીન ) ને સાથે લઈ પોતાનો દેશ છોડી ઈ. સ. ૧૫૭૫ માં ભારતવર્ષમાં આવ્યો. અકબરના દરબારમાં તેને સારું માન મળ્યું હતું. રાજ્યના ચોવીસમા વર્ષમાં અબુલફતહને બંગળાને સદર અને અમીન બનાવવામાં આવ્યો હતે. ધીરે ધીરે તે અકબરને માનીતો થયો હતો. જો કે હોદામાં તે ફકત એક હજારી હતા, પરંતુ તેની સત્તા વકીલ જેટલી હતી. ઈ. સ. ૧૫૮૮ માં જ્યારે અકબર કાશ્મીર ગયો ત્યારે અબુલફતહ પણ સાથેજ ગયા હતા. ત્યાંથી તે જાબુલિસ્તાન ગયો. ત્યાં જતાં રસ્તામાં માંદો પડ્યું અને મરી ગયે, અકબરના હુકમથી ખ્વાજા શમસુદ્દીન તેની લાશ હસનઅબ્દાલ લઈ ગયો, અને જે કબર પોતાને માટે બનાવી હતી, તે કબરમાં તેને દાટવામાં આવ્યો. પાછા ફરતાં અકબરે તે કબર પાસે આવીને પ્રાર્થના પણ કરી હતી. બદાઉનીના લખવા પ્રમાણે અકબરે ઈસ્લામ ધર્મ છે, એમાં અબુલફતહની લાગવગને પણ કારણ માનવામાં આવે છે. વધુ માટે જુઓ આઈન-ઈ-અકબરીના પહેલા ભાગને અંગરેજી અનુવાદ, પૃ. ૪૨૪-૪૨૫, તથા દરબારે અકબરી પૂ. ૬૫૬-૬૬૬.
4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org