________________
સમ્રાનુ` રોષ જીવન.
“ એક સ્ત્રી ઉપરાન્ત વિશેષને માટે પૃહા રાખવી, તે પેાતાની પાયમાલીનાજ પ્રયાસ છે. પરન્તુ કદાચિત સ્ત્રીને પુત્ર ન થયેા હાય, અથવા તે વાંઝણી રહે, તા એકથી વધારે મીની ઇચ્છા રાખવી વ્યાજબી છે. ”
X
×
X
X
“ જો મારામાં જરા વ્હેલ. ડહાપણુ આવ્યુ હત તે મારા જનાનખાનામાં એગમ તરીકે મારા રાજ્યમાંથી કાઇ પણ સ્ત્રીને હું પસંદ કરતે નહિ; કારણ કે મારી પ્રજા, તે મારી દૃષ્ટિમાં મારાં સંતાનતુલ્યજ છે.
??
X
×
હું ધર્મ નાયકની ફરજ, આત્માની પરિસ્થિતિ જાણવી અને સુધારા તરફ પ્રયત્નશીલ રહેવુ', તે છે. નહિં કે Ethopની માફક જટા વધારવી અને ફાટેલ-તૂટેલ અભેા પહેરી આતા જનાની સાથે શિરસ્તા મૂજબ ઉપલક વિવાદ કર્યાં કરવા.
""
x
X
*
૧
અકબરના વિચારો, તેની ઉચ્ચ ભાવનાઓ અને તેના મુદ્રાલેખાના ઉપર્યુક્ત નમૂનાઓ વાંચનાર કોઇ પણ સહૃદય એમ કહ્યા સિવાય નહીં રહી શકે, કે તે જેટલે રાજદ્વારી ખાખતેમાં ઊડા ઉતરેલા હતા, તેટલેાજ સામાજિક, ધાર્મિક અને નૈતિક ખાખતા ઉપર પૂર્ણ વિચાર કરનારા હતા. ખરેખર અકબરના આવા સદ્ગુણા તેના પૂર્વ જન્મના સસ્કારેનેજ આભારી છે. નહિ તેા લાખા કે કરોડો મનુષ્ય ઉપર આધિપત્ય ભાગવનાર એક મુસલમાનકુલત્પન્ન બાદશાહમાં આવા ઉચ્ચ વિચારાના નિવાસ થવા, બહુજ કઠિન કહી શકાય. અકબરને સચેાગે પણ ધીરે ધીરે એવાજ મળતા ગયા, કે જે તેના વિચારને વધારે દઢ કરનારા-પુષ્ટિ આપનારા હતા. અકમરના દરબારના પ્રધાન પુરૂષોના સંબંધ પણ અકબરને વધારે
X
Jain Education International
X
કર
X
૧ અકબરના વિચારે. માટે જૂએ આઈન-ઇ–અકબરીના ત્રીજો ભાગ, કલ જૈરિષ્કૃત અંગ્રેજી અનુવાદ પૃ. ૩૮૦-૪૦૦,
For Private & Personal Use Only
www.jainelibrary.org