________________
સબ્રહનું શિષ વન
રનું જયારે મનન કરીએ છીએ, ત્યારે સહસા એમ કહા સિવાય નથી રહી શકાતું કે અકબર સમ્રાર્જ નહિં હતું, કિન્તુ તત્વજ્ઞાન સંબંધી ઊડે વિચારક પણ હતું. આ પ્રસંગે અકબરના મુદ્રાલેખે અથવા વિચારોના થોડાક નમૂના અહીં ટાંકીશું, તે તે અસ્થાને નહિજ ગણાય,
જ્યારે પરીક્ષારૂપ સંકટ આવી પડે છે, ત્યારે ધાર્મિક (સહજ) આજ્ઞાંકિતપણું, ક્રોધયુક્ત ભ્રમર ચડાવીને ગુસ્સે થવામાં સમાયેલું નથી; પરન્તુ વૈદ્યના કડવાં આષની માફક તેને પ્રફુલ્લિત ચહેરે સ્વીકારવામાં રહેલું છે.”
“મનુષ્યની સર્વોત્તમતાને આધાર વિચારશકિત (વિવેકબુદ્ધિ) પી હીરા ઉપરજ રહે છે, માટે દરેક મનુષ્યને ઉચિત છે કે, તેમણે તેને ચકચકિત અને પ્રકાશિત રાખવાની મહેનત કરવી તથા તેના માર્ગથી વિરૂદ્ધ જવું નહિં.”
“જે કે, એહિક અને પારલૌકિક સમ્પત્તિ, ઈશ્વરના ચેગ્યપૂજન ઉપરજ આધાર રાખે છે, તે પણ બાળકોની સમ્પત્તિ તેઓના પિતા (૫ય વડલા) ને આધીન રહેવામાં જ સમાયેલી છે.”
“અરે! સમ્રા હુમાયુન ઘણા વખત પહેલાં ગુજરી ગયા છે, અને તેથી મારી નિમકહલાલ સેવા તેમને બતાવવાની મને બિલકુલ તક મળી નથી.”
મનુષ્ય પિતાના સ્વાર્થમાં અંધ થયેલ લેવાથી પિતાની આપાસની સ્થિતિ જોઈ શકતા નથી. કબૂતરના લેહીથી ખરડાએલ બીલાડીના પંજાને જોઈને મનુષ્ય દુઃખી થાય છે, અને તેજ બીલા બે કારને પાડે છે, તે તેને (તે મનુષ્યને) આનંદ થાય છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org