________________
હત
સુશાર અને સમય
રાજ્યખટપટાનું પરિણામ રસેડા ખાતામાં પહેરે છે અને ગુપ્તશત્રુઓ તે દ્વારા જ પિતાનું ઈષ્ટ સાધે છે. અકબર આ વાતથી અજાયે નહેતે અને તેથી જ તે રસોડા ખાતા ઉપર પણ પૂરતું ધ્યાન આપતે. પ્રામાણિક-પૂર્ણ વિશ્વાસવાળા માણસોને જ તે રસેડા ખાતામાં નિયુકત કરતે. તેને માટે જે રસેઈ બનતી, તે બીજા માણસે ચાખી લીધા પછી જ તે બાદશાહ પાસે જતી. રસેડામાંથી જે રકાબીઓ અકબરને માટે જતી, તે બધી સીલબંધ જતી. અકબરે પોતાના ખાણુ સંબંધી એ હુકમ બહાર પાડ હતું કે“મારા માટે જે ખેરાક તૈયાર કરવામાં આવે, તેમાંથી થોડે ખોરાક હમેશાં થોડાં ઘણું ભૂખ્યાં માણસેને આપ.” વળી અકબરને માટે જે વાસણે ઉપગમાં આવતાં, તેને મહીનામાં બે વાર કલઈ દેવામાં આવતી અને રાજકુમાર તથા અંત:પુરના ઉપયોગમાં આવતાં વાસણને મહીનામાં એક વખત દેવામાં આવતી. અકબર ખાસ કરીને જવખાર નાખીને ઠંડું પાડેલું ગંગાનું પાણી પીને. રસોઈનાં સ્થાનેમાં ઉપર ચંદરવા બાંધવામાં આવતા, એટલા માટે કે અકસ્માત કોઈ ઝેરી જાનવર અંદર ન પડે. '
મૃત્યુથી બચવાને માટે મનુષ્ય કેટલે પ્રયત્ન કરે છે? પરન્તુ તે જ મૃત્યુને ભય રાખીને મનુષ્ય અનીતિ, અન્યાય, અત્યાચારઅનાચારનું સેવન ન કરતા હોય, તે જગતમાં કેટલા છને ત્રાસ છે થાય ?
અકબરની કાર્યદક્ષતા આપણે જોઈ ગયા, તે ઉપરથી આપણે એમ કહી શકીએ કે-એક રાજામાં-સમ્રામાં જે કાર્ય કુશળતા હેવી જોઈએ, તે તેનામાં અવશ્ય હતી. આવી કાર્ય કુશળતા રાખનારે મનુષ્ય દિલાવર દિલ-ઉંચા મનને હવે જોઈએ. અને તે પ્રમાણે અકબર એવા ઉંચા મનને હતે પણ ખરે. અકબરના ઊંચા વિચા
q 04211--The Mogul Emperors of Hindustan p. 187 ( ધી મેગલ એમ્પરર્સ એક હિંદુસ્તાન પુ. ૧૩૭ ).
-
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org