________________
- સરા નું શક છલન
અકબર, રાજ્યની વ્યવસ્થાઓમાં જેમ પોતાની હોશીઆરચાલાકીને ઉપયોગ કરતે, તેમ રાયખટપટથી સચેત રહેવામાં તે ઓછી સાવધાની નહિં રાખતે. પૂર્વના ઇતિહાસેથી અને કેટલાક અનુભવે ઉપરથી એ એમ એક્કસ સમજતું હતું કે-ચંચલ રાજય લહમી અને પિતાની સત્તા બેસાડવાને માટે પિતા પુત્રનું, પુત્ર પિતાનું અને ભાઈ ભાઈનું ખૂન કરવા માટે પણ તૈયાર થઈ જાય છે. તેના આ જ્ઞાનને લીધે જ તે પોતાનાં બધાંએ કાર્યો બરાબર વ્યવસ્થાપૂર્વક, નિયમિત અને પૂરેપૂરી એકસાઈ પૂર્વકજ કરતે. તેને પ્રતિક્ષણ એ ભય રહેતે કે–રખેને મારી બેપરવાઈને લાભ લઈ કઈ અનર્થ ઉત્પન્ન ન કરે અને તેટલાજ માટે તે પિતાની આખી દિનચર્યા બરાબર વ્યવસ્થિત રાખતું. તેની કાર્યપ્રણાલિ બહુ જાણવા જેવી છે.
તે નિદ્રા બહુજ કમ લેતે. રહાજે થોડુક અને હવારમાં ડુિં સૂતે. રાત્રિને ઘણખરે ભાગ હુકમ આપવામાં અને બીજા કાર્યોમાં ગાળતા. દિવસ ઉગવાને ત્રણ કલાક રહેતા, ત્યારે જુદા જુદા દેશથી આવેલા ગવૈયાઓને બોલાવો અને ગવરાવતા. દિવસ ઉગવાને એક કલાક રહેતું, ત્યારે તે ભક્તિમાં લીન થતેદિવસ ઉગ્યા પછી કંઈક કામકાજ હેય, તે તે કરીને સૂઈ જતે...
આ ઉપરથી તે અલ્પ નિદ્રા લેતે, એ વાત સિદ્ધ થાય છે દિવસ રાત મળીને ત્રણ કલાક તે નિદ્રા લેતે. વૈદ્યકશાસ્ત્રના નિયમ પ્રમાણે અલ્પ નિદ્રા લેવાની પ્રવૃત્તિવાળાએ મિતાહારી રહેવું જરૂરનું છે અને તેટલા માટે અકબર પણ મિતાહારજ કરતે. બલકે દિવસમાં માત્ર એકજ વખત ભેજન કરતે, અને તેમાં પણ ઘણે ભાગે તે દૂધ, ચોખા અને મીઠાઈ લેતે.
એ પ્રમાણે અકબરની કાર્યાવલિજ એવા પ્રકારની હતી કે-કે વખત કંઈ પણ જાતની ગફલત રહેવા પામે નહિ, ઘણી વખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org