________________
હાજર અને સા
એકકે રવાના કરી દીધે। હતા અને અકરે, તે ખાતુ પાતાના હાથમાં લીધુ હતુ.
ઉપર પ્રમાણેજ પેાતાના કોઇ પણ વર્ગનાં નાકર ચોરી કરતાં ન શીખે, તેને માટે પણ અકબર પૂરતી ચાકસાઈ રાખવા લાગ્યે હતો. ત્યાં સુધી કે હાથીઓના ખારાકમાં પણ ચારી થાય છે કૈનહિ, તેની પણ તપાસ રાખવાને તેણે પેાતાના અધા હાથીઓને તેર વિભાગામાં વિભક્ત કર્યાં હતા; અને તે તેરે વિભાગના હાથીને ચાક્કસ વજનના ખારાક પૂરો પાડવામાં આવતા, તેમાંથી જો થાડી પશુ ચારી થતી, તે ઝટ પકડી લેતા.
અકબરે આ બધી વ્યવસ્થા કરવાને ગુણુ પેાતાના પિતાથી લીધા હતા. કહેવાય છે કે-હુમાયુનમાં આ ગુણુ ઉત્તમ હતેા, પરન્તુ તેના દુશાએ આ ગુણના તેને અમલ કરવા દીધા ન્હોતા.
વણુંક ચલાવી હતી, અને તેની તે નિર્દયતાની વાતેા એક પછી એક બહાર આવવા માંડી હતી. છેવટે તેના ઉપર સપ્ત હુકમ કરીને બાદશાહે તેને મકકા તરફ રવાના કર્યાં હતા. આના રહેવાનાં મકાને લાહેારમાં હતાં. તેના ઘરમાં ધણી લાંખી અને પહેાળા કબરા હતી. એ કારા માટે એવી પ્રસિદ્ધિ હતી કે કખરા જૂના વખતના વડવાએંની છે. આ કબા ઉપર લીલુ કપડું ઢાંકેલું રહેતુ અને દિવસે પણ દીવાઓ મળતા. વસ્તુતઃ આ બરા નહિ, પરન્તુ અનીતિથી એકઠા કરેલા જમીનમાં દાટી રાખેલ
વનના ખજાના હતા.
મમુર્મુલ્ફ મકકેથી આવીને ઇ. સ. ૧૫૨ માં અમદાવાદમાં મરી ગયા, તે પછી કાજીઅલી ફતેપુરથી લાહાર ગયા હતા. તેણે ત્યાં તપાસ કરી, ત્યારે તેના ઘરમાંથી ધણું ધન નિકળ્યુ હતું. ઉપર્યુકત અરામાંથી કેટલીક એવી પેટીએ નિકળી હતી, કે જેમાં સેાનાની ઇંસ હતી. આ સિવાય ત્રણ કરોડ રૂપિયા નગદ પણ નિકળ્યા હતા.
ઉપરના વૃત્તાન્ત માટે જૂઓ-આઈન-ઇ-અક્ષરી પહેલા ભાગને અંગ્રેજી અનુવાદ, પૃ. ૧૭૨-૧૭૩, ૫૪૪, તથા દરે અક્બરી, (ઉ) પૃ. ૩૧૧-૩૧૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org