________________
ગોટાળો કર્યો હતો, પરંતુ અકબરે ઝટ તે વાત પકડી કાઢી હતી. ઈ. સ.૧૫૭૮ માં તેને આ ખાતાથી દૂર કરી મસ્સુ કની સાથે
રવાના કર્યા હતા. અને વગર આજ્ઞાએ પાછા નહિં આવવાને હુકમ ફરમાવ્યા હતા. અબ્દુન્નબીને મકકે જતાં બાદશાહે સીતેરહજાર રૂપિયા આપ્યા હતા. જ્યારે મકથી આવી દરબારમાં હાજર થયા હતા, તે વખતે તેની તપાસ કરવાનું કામ અબુલફજલને સોંપ્યું હતું. વળી જેમ બીજા કેટલાક ક િનજરકેદ તરીકે હતા; તેમ આને પણ અબુલફજલની દેખરેખ નીચે નજરકેદજ રાખવામાં આવ્યો હતો. કહેવાય છે કે કોઈ એક દિવસે બાદશાહના ઇશારાથી અબુલફજલે તેને ગળુ ઘેટી ભરાવી નાખ્યો હતો. આ વાત ઇકબાલનામામાં લખેલી છે; વિશેષ માટે જુઓ આઈન-ઈ-અકબરી, પહેલો ભાગ, અંગરેજી અનુવાદ પૃ. ૨૭-૨૭૩ તથા દરબારે અકબરી પૃ. ૩૨૦૩૨૭.
૧ મમુક્ષુક, એ સુલતાનપુરને રહેવાસી હતો અને તેનું નામ ગોલાના અબ્દુલ્લાહ હતું. “મન્મુક્ષુલ્ક” એ એને ખીતાબ હતા. બીજો પણ તેને “શેખ-ઉલ-ઈસ્લામ” નામનો ખીતાબ હતો. આ બને ખીતા તેને હુમાયુને આપ્યા હતા. પ્ર. આજાદ, પિતાના દરબારે અકબરીમાં કહે છે કે બીજે ખીતાબ ( શેખ-ઉલ-ઈસ્લામ) તેને શેરશાહે આ હતા. તે એક ધર્માન્ત સુન્ની હતો. શરૂઆતથી જ તે અબુલફજલને ભયંકર માણસની ઉપમા આપતે હતો. તેણે મક્કાની યાત્રા કરવી અત્યારે વ્યાજબી નથી, એવો ફત કાઢો હતો અને તેના કારણમાં તેણે જણાવ્યું હતું કેમકે જવાના મૂળ બે રસ્તા છે. એક ઈરાનમાં થઈને અને બીજે ગુજરાતમાં થઈને. આ બન્ને રસ્તા નકામા છે. કારણ કે જે ઇરાનમાં થઈને જવાય તે ત્યાં ઈરાનના શીયા મુસલમાને તરફથી લોકોને હેરાનગતિ ભોગવવી પડે છે. અને જે ગુજરાતમાં થઈને દરિયા માર્ગે જઈએ, તે પાર્ટુગીઝનાં વહાણે ઉપર રાખેલાં મેથી અને જીસીસનાં ચિત્રો જોવાનું સહન કરવું પડે, અર્થાત્ મૂર્તિપૂજન જેવું પડે. અએવ બને રસ્તા નકામા છે.
મખુમુક્ષુક, ખરેખરે યુક્તિબાજ પુરૂષ હતે. આની યુક્તિઓ આગળ હેટ હેટા લોકોની યુક્તિઓ પણ કંઈ હીસાબમાં નહતી. કહેવાય છે કે તેણે શેખે અને આખા દેશના ગરીબ વર્ગ ઉપર નિર્દય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org