________________
સ
સમીર અને શા
,
C
હતા. આ ખાતુ એક એવુ” ખાતુ હતુ` કે ઋપ્રામાણિક-ચાલાક માણસ તેમાંથી જોઈએ તેટલી ધાપ મારી શકે, પરંતુ અકબરની દેખરેખ એવી હતી કે–કોઇનુ કઇ ચાલી શકતું નહિ. જો કે જ્યારે શેખ અર્જુનબીના હાથમાં આ ખાતું હતું, ત્યારે તેણે કેલેક • એવા થાય છે. તેના અરી શબ્દ ની મદદ મદદ-ઉલ-માશ છે, જ્યારે ફારસી શબ્દ મદદ-૭-માશ' છે. આના સબંધમાં અમુલ જલ એમ જણાવે છે કે અકબર ચાર જાતના માણસેાને તેમના ગુજરાનને માટે પેન્શન અથવા જમીન આપતા. તે ચાર જાતના માણસે આ છે:૧ જે સ ંસારથી દૂર થઈને રાત દિવસ સત્ય અને ડહાપણુની શોધ કરતા, ૨ માણુસજાતના સ્વભાવના એકલપેટા જુસ્સાથી મચી રહી માણસાના સ`સ છેાડી દેતા, ૩ નિર્મળ અને ગરીબ હાઇ કંઇ પુણ્ કામ કરવાને જે અશક્ત હતા, અને ૪ જે ખાનદાન કુટુંબમાં જન્મ પામેલા, પરંતુ જ્ઞાનના અભાવને લીધે ધંધા કરી પેાતાનું પોષણ નહિ કરી શકતા. આ ચારે જાતના મનુષ્યના ગુજરાનને માટે જે રોકડ રકમ આપવામાં આવતી, તેને મદદ-ઇ-માશ કહેતા. આ બન્નેને સમાવેશ ઉપર્યુક્ત સયુર્કાલની અંદર થઈ જાય છે, જૂએ આઈન-ઇ-અકબરી ના પહેલા ભાગને અગ્રેજી અનુવાદ, પૃ. ૨૮-૨૭૦,
:
"
૧ શેખ અબ્દુન્નબી, એના પિતાનું નામ શેખ અહમદ્દ હતું. જે ઈંદ્રી તામે ગંગા ( સહારનપુર ) ના રહેવાસી હતા અને તેના પિતામહનું નામ અબ્દુલમ હતું. અબ્દુન્નબી સયુશૈલ ખાતામાં ઇ. સ. ૧૫૬૪ થી ૧૫૭૮ સુધી રહ્યો હતા. વળી કાઈને પણ જમીન આપવામાં તેને મુઝફરખાન કે જે તે વખતે વજીર અને વકીલ હતા, તેની સલાહ લેવી પડતી. ઇ. સ, ૧૫૬૫ માં તેને ‘ સરે સદ્ગુર ની પદવી મળી હતી. અર્જુનખીને અને મન્દૂમુમુલ્કને બહુ રાષ હતા. અખમે આની વિરૂદ્ધમાં કેટલાક લેખા બહાર પાડીને અને શીરવાનના ખીઝર ખાન અને મીર હુમશીના ખૂની તરીકે જાહેર કર્યાં હતા, જ્યારે અબ્દુન્નબીએ મખમને મૂર્ખ તરીકે પ્રસિદ્ધ કરી શાપ આપ્યા હતા. આને લીધેજ ઉલ્સાઓમાં મ્હોટી એ પાટી પડી ગઇ હતી. બાદશાહે અર્જુન્નબી અને સખઠૂમખન્નેને ઇ. સ. ૧૫૭૯ માં સુક્કા તરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org