________________
"સમાં રોષ જીવન
ગમે તેમ હતુ; પરન્તુ પેાતાના ખચાવ કરવા માટે અકબરે કેવી સરસ યુક્તિથી જવાબ આપ્યા ?
અકમર સાહિત્યને પૂર્ણ શૈાખી હતા.સાહિત્યની અન્દર ધર્મશાસ્ત્રથી લઈને જ્યાતિષ, ગણિત, સંગીત યાવત્ તમામ વિદ્યાઓના સમાવેશ થઇ શકે છે. તે બધીએ વિદ્યાઓ તરફ અકબરની અભિરૂચિ અહુ હતી અને તેથીજ તેણે અથવવેદ, મહાભારત, રામાયણ, હરિવંશપુરાણુ ભાસ્કરાચાય નુ લીલાવતી અને એવા ખીજા ગણિત તથા ખગાળ વિદ્યાનાં પુસ્તકાનાં ફારસી ભાષામાં ભાષાન્તરા કરાવ્યાં હતાં, તેમ સ‘ગીતાદિ વિદ્યાઓમાં સુનિપુણ વિદ્વાનાને પોતાના દરખારમાં રહેવાનુ* માન પણ આપ્યુ હતુ. એટલુંજ નહિ પરન્તુ તે તે વિદ્વાનાના સારા સત્કાર પણ કરતા હતા. કહેવાય છે કે-અકબરરના દરબારમાં પડ્ તા કિવચે હતા. તે કવિયામાં સાથી શ્રેષ્ઠ ફૈજી ગણાતા. કવિયા ઉપરાન્ત તેના દરબારમાં ૧૪૨ ૫ડિત અને ચિકિસકા હતા. તેમાં ૩૫ હિંદુ હતા. સંગીતવિશારદ સુપ્રસિદ્ધ તાનસેન અને બાબા રામદાસ જેવા પણ અકબરના દરબારનાજ ચળકતા હીરા હતા.આવા ભિન્ન ભિન્નવિષયના વિદ્વાનાના આદરસત્કાર, એ અકમરના તે વિદ્યાએ પ્રત્યેના પ્રેમજ પતાવી આપે છે
જો
અકબર એ વાતને સારી પેઠે જાણતા હતા કે-મ્હોટા ખાતામાં મ્હોટી પેાલ હોય છે. આ વાતને ઘણી વખત તેને અનુભવ પણ મળ્યા હતા. અને જેમ જેમ તે વાતના તેને અનુભવ થતા ગયા. તેમ તેમ તે પેાતાના જુદાં જુદાં ખાતાં ઉપર જાતે દેખરેખ રાખવા લાગ્યા. અકબરનાં અનેક ખાતાઓમાં એક ખાતું એવુ ́ પણ હતુ. કે જેમાં જાગીર અને સયુદ્ઘાલના સમાવેશ કરવામાં આવ્યા ૧ જાગીર, કે જેને તુયૂલ ( Tuyul ) કહેવામાં આવે છે, તે સનસબદારાને નાકરીના બદલામાં અમુક નકકી કરેલા વખત માટે જે જમીન આપવામાં આવતી, તેનું નામ છે. જૂએ, જર્નલ આફ ધી પ‘જામ હીસ્ટારીકલ સેાસાઇટી, વેા, ૫ મુ. પૃ. ૧૩. ( Journal of the Punjab Historical Society Volume V. P. 18 ). ૨ સંચાલ ‘એ ચગતાઇ શબ્દ છે, તેને અ ' જિં દગીના પાષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org