________________
સમાનું શેષ જીવન,
પરનું કેવું વર્તન રાખવાથી તે કાર્યની સિદ્ધિ થશે, એ લયબિંદુ
જ્યાં સુધી સમ્યકીત્યા નથી બાંધી શકાતું, ત્યાં સુધી તે કાર્યમાં સફળતા કદાપિ મેળવી શકાતી નથી, બલકે ઘણી વખત તેનું ઉલટું જ પરિણામ આવે છે. વર્તમાન જમાનામાં પણ જોઈએ છીએ કે ભારતવર્ષ ઉપર આધિપત્ય ભેગવનાર ઘણાએ વૈયસરા આવી ગયા, પરંતુ કપ્રિયતા મેળવવાનું-યશ પ્રાપ્ત કરવાનું માન તે ઑર્ડ રીપન અને લૈર્ડ હાર્ડિગ જેવા થોડાકજ પામી ગયા છે, બાકી તે જેટલા વૈયસરા આવી ગયા, તે બધાએ યશની આશા . સાથેજ લઈને આવેલા પરન્તુ પિતાની આશા જેઓને ફળીભૂત ન થઈ હોય તેમાં તેઓના લક્ષ્યબિંદુનીજ ખામી સમજવી જોઈએ. અકબરની અત્યારે હિંદુ-મુસલમાને જ નહિ, પરંતુ યુરોપીયન વિદ્વાને પણ મુકતક કે પ્રશંસા કરે છે, એ એના ગુણેનેજ આભારી છે. જો કે અકબર એક મનુષ્ય હેઈ, તેનામાં અનેક અવગુણે ભર્યા હતા, કે જેનું અવલોકન આપણે ત્રીજા પ્રકરણમાં કરી ગયા છીએ, તે પણ એમ તે કહેવું જ પડશે કે તેના કેટલાક અસાધારણ ગુણેએ તેના અવગુણેને ઢાંકી દીધા હતા. અકબરના ગુણેને નિહાલીને કેટલાક લેખકે તે ત્યાં સુધી કહે છે કે અકબર સિંહાસનને વેગ્ય જ હતું. એમ નહિ, પરંતુ તેણે ખરેખર સિંહાસનને અલંકૃત કર્યું હતું-શભાવ્યું હતું. કારણ કે સિંહાસનસ્થિત રાજાને પ્રધાનધર્મ પ્રજાનું સુખ-પ્રજાનું કલણણ ઈચ્છવું તે છે. અને તે ધર્મનું અકબરે સારી રીતે પાલન કર્યું હતું. એટલાજ માટે કહેવામાં આવે છે કે તેણે સિંહાસનને શોભાવ્યું હતુંઅલંકૃત કર્યું હતું.
અકબરમાં સૌથી વધારે વખાણવા લાયક ગુણ એ હતું કે, ગમે તે દુશમનને પણ તે પિતાનું ચાલતું ત્યાં સુધી તે અનુકૂળતાથી જ પિતાના પક્ષમાં લઈ લેતો. વળી તે જે સાહસી હતું, તેજ અત્યન્ત બળવાળે અને સહનશીલ પણ હતા. પિતાના ઉપર આવી પડેલાં કન્ટેને તે બહુ ગંભીરાઈથી સહન કરી લે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org