________________
સાફ શેષ જીવન,
છૂટતી હોય, અને નવી ઉત્પન્ન થતી સંતતિયે તે નિર્માલ્ય જેવીજ ઉત્પન્ન થતી હોય, એ દેશ ઉન્નત અવસ્થામાં આવે છે, એવું કહેવાનું સાહસ કેણ કરી શકે ? કદાચિત દેશમાં નાણું વધ્યું પણ હોય; ( નાણું પહેલા કહેવામાં આવ્યું તે) તેપણ તે મનુષ્ય જાતના શારીરિક અને માનસિક ઉન્નતિના કાર્યમાં શું આવી શકે તેમ છે?
કદાચિત કેઇ એમ કહે કે–અત્યારે જે ભાવે વધી ગયા છે, તે લડાઈના કારણે વધેલા છે, તે તે વાત સાચી છે, પરંતુ જે વખતે લડાઈની અસર દેશને હેાતી થઇ, તે વખતે પણ-લડાઈ પહેલાં પણ કઈ વધારે સસ્તી વસ્તુઓ નહિં હતી. ઉપર્યુંકત વિદ્વાન જ અકબરના વખતના ભાવની સાથે ઈ. સ. ૧૯૧૪ની સાલના પણ ભાવે ટાંકી બતાવે છે. તે ઉપરથી જણાય છે કે– ઇ. સ. ૧૯૧૪ માં આ ભા હતા –
૧ રૂ. ના ૨૫ રતલ જવ ૧ રૂ. ની ૨૯ ,, ચેખા ૧ રૂ, ના ૧૫ , ઘહુને લેટ ૧ રૂ. ને ૨૧ ) દૂધ ૧ રૂ. નું ૧૬ » ઘી ૧ રૂ. નું ૨ , (લગભગ) સફેદ ખાંડ ૧ રૂ. ની ૯ રતલ
શ્યામ ખાંડ ૧ રૂ.ની ૧૦ » એટલે લડાઈ પહેલાં પણ આ વસ્તુઓ વધારે સસ્તી હતી, એમ તે હેતુજ. વૃદ્ધ પુરૂષે જોતા આવ્યા છે કે-દિવસે દિવસે આ વસ્તુઓ વધારે મેંઘીજ થતી ગઈ છે.
હવે આમ શાથી થવા પામ્યું, એના સમાધાનમાં ઉતરવાનું આ રસથાન નથી. તેને માટે લાંબા સમય અને સ્થાન જોઈએ. તે પણ એટલું તે કહેવું જ પડશે કે-વસ્તુઓની કિમતને આધાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org