________________
ર
સૂરીશ્વર અને સમ્રાન
હલકામાં હલકા ચોખા ૧ રૂ. ના ૧૧૧ રતલ. ઘઉંના લોટ ૧ રૂ. ના ૧૪૮
૧ રૂ. તુ
૮૯
૧ રૂ. તુ
૨૧
૧૭
સફેદ ખાંડ ૧ રૂ. ની શ્યામ ખાંડ ૧ રૂ. ની
૩૯
મીઠું
દૂધ
થી
'
જીવાર ખાજરી
Jain Education International
૧ ૨. નું ૧૩૭
૧ રૂ. ની ૨૨૨ ૧ રૂ. ની ૨૭ણ્ણા
99
""
""
""
""
""
1
હમેશની વપરાશની વસ્તુએ અત્યારના કરતાં તે વખતે કેટલી સસ્તી હતી; તેના ખ્યાલ ઉપરના ભાવા · ઉપરથી ખરાખર આવી શકે છે. કર્યાં અત્યારે એક રૂપિયાના ૫ રતલ ઘઉં અને કયાં તે વખતે ૧૮૫ રતલ ? કયાં અત્યારે એક રૂપિયાના ૩-૪ રતલ ઘઉંના લોટ, અને કયાં તે વખતે એક રૂપિયાના ૧૪૮ રતલ ? કયાં અત્યારે એક રૂપિયાનું લગભગ પાણા રતલ દૂધ, અને કયાં તે વખતે ૮૮ રતલ ? કયાં અત્યારે એક રૂપિયાનુ... લગભગ પાણા રતલ ઘી અને કયાં તે વખતે ૨૧ રતલ ? લગાર હિંદુસ્થાનના અશાસ્ત્રિયા બતાવી આપશે કે ભારતવર્ષના મનુષ્યએ પહેલાં કરતાં ઉન્નતિ પ્રાપ્ત કરી છે કે અવનતિ ? જ્યાં દેશના મનુષ્યેાના મોટા ભાગને એક વખતનું પણ અનાજ મળવું ( ઘી-દૂધનુ તા નામજ શાનું હોય ? ) મુશ્કેલ થઈ પડયું હોય, પેટમાં વ્હેંત વ્હે'તના ખાડા પડયા હોય, આખામાં ખાડા પડી ગયા હોય, ડાચાં બેસી ગયાં હોય, ચાલતાં પગમાં કપારી
For Private & Personal Use Only
"1
૧ ડા. વિન્સેટ. એ સ્મીથે પોતાના અક્બર' નામના પુસ્તકના પૃ. ૩૯૦ માં અકબરના વખતના જે ભાવા આપ્યા છે, તે પણ ઉપરના ભાવાની સાથે લગભગ મળતાજ છે. કંઇ પણ ફરક જેવું લાગે છે. તા તે ઘીના ભાવમાંજ છે. અર્થાત્ મી. મેરલેન્ડે ઘીને ભાવ ઉપર જણાવ્યા પ્રમાણે · રૂ. ૧ ના ૨૧ રતલ ’ પ્રમાણેના આપ્યા છે. જ્યારે મી. સ્મીથે રૂ. ૧ તે ૧૩ રતલ · પ્રમાણેતે આપ્યા છે.
.
""
www.jainelibrary.org