________________
સમ્રાટનું રોષ અન
મનુષ્યા હતા. તેમ છતાં પણ સરળતાની ખાતર ટપાલ જેમ અને તેમ જલદી પહાંચાડવાને માટે તેણે એવી વ્યવસ્થા રાખી હતી કે દર છ છ માઈલને છેટે તેણે એક ટપાલી શકયા હતા અને તે દ્વારા ટપાલે જ્યાં ત્યાં મેકલવામાં આવતી. ઘણું દૂરના-જરૂરના સમાચાર લઇ જવા માટે સાંઢણી સવારા તૈયારજ રહેતા, કે જે સમાચાર મળતાંની સાથેજ રવાના થતા.
એક તરફ પ્રજાના સુખને માટે અકમરે કરી આપેલી અનુકૂ ળતાએથી પ્રજાને નિશ્ચિંતતા મળી હતી, તેવીજ રીતે તે વખતે હમેશાંની વપરાશની વસ્તુઓ પણ એટલી ખુધી સસ્તી હતી કે, ગમે તેવા ગરીમ–કંગાલ માણસને પણ પેાતાનુ ગુજરાન ચલાવવુ મુશ્કેલી ભરેલ નહાતુ. બેશક, અત્યારના કરતાં ચલણી નાણાની છૂટકાગળની નાટા-ચૂંકા અને નકલી ધાતુનાં નાણાંની છૂટ-ઓછી હશે, પરન્તુ જો વપરાશની વસ્તુઓ સસ્તી હોય, તે પછી તેવાં નાણાંની વધારે વસ્તકતા ન પડે, એ દેખીતુ જ છે. મનુષ્ય જાતને પેટની ચિતા પહેલાં રહે છે; અને તે પેટના ખાડા ચલણી નાણાંથી—નાટાથીરૂપિયાથી પુરાતા નથી, પરન્તુ અનાજ-ઘી-દૂધ-દહિં વિગેરે પદાથોથી ભરાય છે; આવા પદાર્થોં તે વખતે કેવા સસ્તા હતા; તે સ’બધી W. H. Moreland નામના વિદ્વાન્ પોતાના “ધી વેલ્યુ આક્ મની એટ ધી કાટ આક્ અકબર” નામના લેખમાં ' ઘણે! સાશ પ્રકાશ પાડે છે. તેમના લેખ ઉપરથી એ જણાય છે કે—તે વખતે હંમેશની વપરાશની વસ્તુઓ, જેવી કે—ઘઉં, જવ, ચેાખા, ઘઉના લેટ, દૂધ, ઘી ખાંડ ( સફેદ, શ્યામ ), મીઠું એના ભાવ નીચે પ્રમાણે હતાઃ
૧
ઘઉં
જવ
Jain Education International
૧ રૂ. ના ૧૮૫ રતલ.
૧ રૂ. ના ૨૭૭ મૃ
333
૧ જૂએ, જર્નલ ઓફ ધી રાયલ એસિયાટીક સેસાઇટીના ઇ. સ. ૧૯૧૮ ના જુલાઈ અને અકટોમ્બરના અંકા પે, ૩૭૫-૩૮૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org