________________
འབལ་པའམ
નહાતી રેલગાહ કે નહેતાં હવાઈ વિમાન. એક ગામથી બીજા ગામ સમાચાર પહોંચાડવામાં તે વખતે જે કંઈ સાધન હતું, તે
પછી જહાંગીરે પિતાના નામનું એક સર્કલ વધારીને નવ કર્યા હતાં, અને તે પછી તેની પાછળ આવનારા દરેક મહાન મોગલોએ પોતપોતાના નામનું એક એક સર્કલ વધાર્યું હતું.
ઉપર પ્રમાણે અકબરના સીલમાં આઠ સર્કલે હોવાનું કારણ એ જણાય છે કે-તૈમૂરલિંગથી તે આઠમી પેઢીએ થયે હતે.
કેટલાક લેખકે એવું અનુમાન કરે છે કે-“ભારતવર્ષના મોગલના વખતમાં પણ રાજા, પ્રધાન, મહેટા અમલદાર, તથા મુલ્કી અને લશ્કરી ખાતાના અમલદારના પોતાના હોદા પ્રમાણે ન્હાનાં હેટાં સીલે હતાં. તે સીલે ઉપર તેઓનાં નામો ઉપરાન્ત રાજ્યકર્તા શહેનશાહે તેમને આપેલા ઈલ્કાબ પણ કતરેલા રહેતા.તેમ હોદાની રૂએ સલ વાપરવાને મળેલા હકનું વર્ષ અને મથાળે હીઝરી વળ્યું હતું.
વળી મેગલ સલોમાં સાધારણ રીતે જે લખાણું રહેતું, તે નીચેથી ઉપર વંચાતું. આથી રાજ્યકર્તા શહેનશાહનું નામ સૌથી મથાળે રહેતું. કહેવાય છે કે–મોગલ શહેનશાહની ચઢતીના સમયમાં પ્રધાનેનાં સીલ ઘણું ન્હાનાં એટલે ૧ થી ૧૨ ઇંચ વ્યાસનાં હતાં, અને તેમાં લખાણ પણ ઘણું સાદુ અને નમ્ર રહેતું. પછી જ્યારે મેગલ બાદશાહની પડતીની શરૂઆત થઈ, ત્યારે મોટા બની બેસવાની તીવ્ર ઈચ્છા રાખનારા પ્રધાને એ માત્ર નામના શહેનશાહના હાથમાંથી રાજ્યને કાબૂ ગ્રહણ કર્યો. ત્યારે તેઓનાં સીલ ઘણા મહેણાં બનાવવામાં આવ્યાં હતાં. અને તે બહુ સુંદર કારીગરીવાળાં હતાં, તેમ તેમાં લખાણ પણું ઉંચા પ્રકારનું છેતરવામાં આવ્યું હતું
મેગલના સલે સંબંધી વિશેષ માહિતી મેળવવા ઈચ્છનારને માટે “ જર્નલ ઓફ ધી પંજાબ હીસ્ટેરીકલ સોસાઈટી” ના પાંચમા વોલ્યમના પૃ. ૧૦૦ થી ૧૨૫ સુધી છપાયેલ The Rev. Father Felix ( 0. C. ) ને લેખ ઘણુંજ ઉપયોગી થઈ પડશે. તથા જાઓ આઈન–ઈ–અકબરીના પહેલા ભાગને અંગરેજી અનુવાદ, પૃ. પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org