________________
સારા શપ છા
-
-
-
-
-
--
--
-
-
આપણે સારી પેઠે જાણીએ છીએ કે–અકબરના જમાનામાં
ત્રીજું એક સેલ હતું, જે ન્યાયખાતાના ઉપયોગમાં લેવામાં આવતું. આને આકાર મેહરામી ( જેને આકાર છે ખૂણાવાળા લંબગોળ જે છે.) જેવો હતો, તેની ઉપર શહેનશાહના નામની આજુ બાજુ એવા અર્થનું લખાણ લખવામાં આવ્યું હતું કે
“ ઈશ્વરને રાજી કરવાનું સાધન પ્રામાણિકતા છે; જે સીધે રસ્તે જતો હોય, તેને ભૂલા પડેલે મેં કદી જે નથી. ” . - એવું એક સીલ હતું, જે નમકીને બનાવ્યું હતું. (આ નમકીન કાબુલને હતે.) પાછળથી આ જાતનાં નાનાં મોટાં બનને સીલેને દીલ્લીના મિલાના અલી અહમદે સુધાર્યા હતાં. આમાંનું હાનું ગોળ સીલ ઉઝુક (ચગતાઈ ) ના નામથી ઓળખતું, અને તે ફરમાનઇ-ન્સબતીસ ને માટે વપરાતું. આ ફરમાન-ઈ-સબતીસ ત્રણ કારણે માટે કાઢવામાં આવ્યાં હતાં. (૧) મનસબની નિમણુંક માટે, (૨) જાગીર માટે, અને (૩) સયૂર્વાલ માટે. બીજું એક મહેતું હતું. એમાં શહેનશાહનાં વંશજોનાં નામો કરવામાં આવ્યાં હતાં. આ સીલ પહેલાં પરદેશી રાજાઓ ઉપર પત્ર લખાતા, તેના ઉપયોગમાં લાવવામાં આવતું, પાછળથી ઉપર્યુકત ફરમાન-ઈ-સબતીમાં પણ વપરાતું,
આ સિવાયનાં બીજાં ફરમાને માટે એક ચેરસ સીલ હતું, એની ઉપર “સાદુ કવર છે કાદુ શબ્દો હતા.
ઉપર જે ઉસુક નામનું સીલ બતાવવામાં આવ્યું છે, તે બીજું કઈ નહિં, પરતુ અકબરના હાથમાં પહેરવાની વીંટી હતી, તેજ હતું. અકબરને પિતા હુમાયુન ૫ણ આવી વીંટી પિતાના હાથે રાખતો હત; જે સીલ તરીકે કામમાં આવતી હતી. આ વાત આ પુસ્તકના પૃ. ર૫ર ની નેટમાં આપેલા વૃત્તાન્તથી પુરવાર થાય છે.
કહેવાય છે કે-ઈ. સ. ૧૫૪૮ માં ( અકબરના રાજ્યના કર મા વર્ષમાં ) અકબરે ક્રિશ્ચીયન ઉપદેશકે ( Jesuit Missionaries ). ને આપેલાં શહેનશાહી ફરમાને ઉપર જે સીલ છે, તે ઉપરથી જણાય છે કે અકબરના સીલમાં એકંદર આઠ સર્કલ ( ગળાકારે) હતાં, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org