________________
સીમા અને સfi,
૪૦ દામ થતા. એક દામ એ આપણા એક પૈસાથી કંઇક વધારે થતું. દામ એ તાંબાનું નાણું હતું, અને રૂપિયે એ રૂપાળું નાણું હતું. વળી અકબરને લાલીજલાલી નામને સેનાને સિકકે પણ ચાલતું હતું. આ સિવાય એક ચાર ખૂણાને સેનાને રૂપિયા ચાલતે, તેની કિંમતમાં અવારનવાર ફેરફાર થયા કરતે.
અકબરે પિતાના તે સિક્કાઓમાં ઈ. સ. ૧૫૭૫-૭૬ ની સાલથી બહુ જલાવર” શબ્દ નાખ્યા હતા.
મી. ડબલ્યુ.એચ. મોરલેન્ડનું કથન છે કે –“અત્યારે ૧૮. ગ્રેનને એક રૂપિયે છે, તેના કરતાં અકબરનો સિક્કો કંઈક ઓછા વજનને હતે. પરંતુ તે ચેખા રૂપાને બનેલું હતું.”
અકબરની મેહેરછાને (સીલને) માટે પણ એમજ કહેવામાં આવે છે કે–તેની મહેરછાપે જુદી જુદી જાતની હતી. એકમાં તે માત્ર તેનું નામ જ રહેતું અને બીજીમાં તૈમૂર સુધીના વડવાઓનાં નામે હતાં.
૧ અકબરના સમયના સિક્કાઓ સંબંધી જૂઓ પરિશિષ્ટ “ક”.
૨ મહેરછાપ (સી ) ને રિવાજ જેમ અત્યારે છે, તેમ પહેલાં પણ હતો. અને તે મારા જુદી જુદી જાતની જ રહેતી. અબુલફજલના કહેવા પ્રમાણે સમ્રાટુ અકબરનાં જુદી જુદી જાતનાં સલે (મહેરછા) હતાં. તેમાં એક સીલ એવું હતું કે-જે મોલાના મકસદે અકબરના રાજ્યની શરૂઆતમાં જ કોતર્યું હતું. અને તે લેખડનું ગોળ હતું. આ સીલ ઉપર રીકા પદ્ધતિમાં (એટલે પોણ ગોળાની વચમાં સીધી લાઈને લખવી તે) શહેનશાહનું અને તૈમૂરલિંગથી તેના પ્રખ્યાત વંશજોનાં નામ લખવામાં આવ્યાં હતાં. બીજું સીલ એવું જ ગેળ, પરંતુ નાસ્તાલીક પદ્ધતિનું ( અર્થાત્ તેની અંદર બધી ગોળ લાઈને રહેતી ) હતું, આ સીલમાં એક શહેનશાહનું જ નામ કેતરવામાં આવ્યું હતું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org