________________
સંગ્રાલૂનું રોષ જીવન.
હરહ
ગમે તે હોય, પરંતુ તે જગતના તમામ મનુષ્ચાથી પ્રશ'સા પામી જાય—જગમાં નામના કાઢી જાય, એમાં નવાઇ જેવું શું છે ?
ટૂંકમાં કહીએ તે અકબરની રાજ્યવ્યવસ્થામાં ન્યાય અને દયાનું ખરેખર મિશ્રણ હતુ. ન્યાય ખાતામાં તેણે જે સુધારા કર્યાં હતા, તે, તે વખતના જમાનામાં ઘણા સુધરેલા કહી શકાય. તેના કાયદાઓમાં દયા અને પ્રજા પ્રત્યેના પ્રેમ ઝળકી રહ્યાં હતાં. અક ખરે પોતાને માટે નહિ', પરન્તુ રાજ્યના બીજા સૂબેદારો અને મ્હોટા હોદ્દેદારોને માટે પણ જે જે કાયદાઓ ઘડવા હતા, તેમાં ઉપરની એ ખાખતાનું પ્રધાનતયા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. આપણે તેના વાયસરાયનાજ કાયદાઓ તપાસીએ. તેના વાયસરાચેને નીચેની મમતા ઉપર પૂરતી રીતે ધ્યાન આપવુ પડતું —
૧ લેાકેાનુ' સુખ નિર'તર દૃષ્ટિ આગળ રાખવું.
૨ પુખ્ત વિચાર કર્યાં વગર કાઇની જિ'ઢંગી લઇ લેવી નહિ.
૩ ન્યાયને માટે જે અરજી કરે, તેને વિલંબ કરીને દુઃખ દેવું નહિ.
૪ પશ્ચાત્તાપ કરનારાઓની માફી સ્વીકારવી.
૫ રસ્તાએ સહીસલામત કરવા.
• ઉદ્યાગી ખેડુતના મિત્ર થવાની પોતાની ફરજ સમજવી.
ઉપરના કાયદાઓમાં કઇ મમતાના સમાવેશ નથી થતા ?
હવે લગાર અકબરની બીજી કેટલીક વ્યવસ્થાઓ તરફ દ્રષ્ટિપાત કરીએ.
અકમરના વખતના નાણાના સબંધમાં એમ કહેવામાં આવે એ કે, તેણે પહેલાંના રાજાની છાપવાળા નાણાં ગળાવી નાખીને પેાતાની છાપનાં નાણાં ચલાવ્યાં હતાં. અકમરના એક રૂપિયાના
42
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org