________________
સુરીયર અને સમ્રાટ્
સિવાય તેણે સતી થવાના રિવાજ અધ કરવા સાથે બાળલગ્ન પ અટકાવ્યું હતું. બાળલગ્ન અટકાવવા માટે તેણે છેકરાની ૧૬ વર્ષની અને છેકરીની ૧૪ વર્ષની ઉંમર નક્કી કરી હતી. અર્થાત્ તેટલી ઉમર પહેલાં લગ્ન કરવાના નિષેધ કર્યાં હતા. વળી તેણે જેમ પુનલગ્ન બંધ કર્યું હતુ, તેમ વૃદ્ધાસિયાને યુવાનેા સાથે પરણવાન પણ નિષેધજ કર્યો હતા. કહેવાય છે કે મુસલમાનામાં આ રિવાજ તે વખતે વધારે પ્રચલિત હતા. બાદશાહનું એ મન્તવ્ય હતુ. કે—જે માણસ એક સીથી વધારે સ્ત્રિયે! સાથે લગ્ન કરે છે, તે પેાતાની મેળેજ પાતાના નાશ કરે છે. જે હિંદુ અલિદાનને નામે જીવાની હિ"સા કરતા હતા, તેઓને પણ, તે કાર્યને અન્યાયનું કાય બતાવી, તેના નિષેધ કરાવ્યેા હતા. રેવન્યુમાતાને તમામ આધાર ખેડૂતો ઉપર છે, એમ સમજીને તેણે ખેડૂતા ઉપરના કેટલાક ત્રાસકાયક વેરા દૂર કર્યાં હતા. એટલુ જ નહિ, પરંતુ હિંદુંરાજાઓએ નાખેલા વેરા પણ ઉઠાવી દીધા હતા. અને ખેડૂતો પાસેથી જે કંઇ કર લેવાતા હતા, તેમાં તેણે ઘણી છૂટછાટ અને મર્યાદા રાખી હતી. કાઈ માણસને તે કર ભારે પડતા, તા તેમાંથી કમી કરતા અથવા કોઇ માણસ પોતાની ઉપજને અમુક ભાગ આપવાની ઈચ્છા કરતા, તા તે પ્રમાણે લઇને પણ ચલાવી લેતા. વળી કોઈ વખતે જમીનમાં પાણી ભરાઇ જતાં કે એવા કાઇ કારણે પાક નહિ થતા, તે તેવાં વર્ષોમાં સમૂળગેા કર માફ પણ કરી દેતા. કરની વ્યવસ્થાનું કામ પણ તેણે ટોડરમલ્લનેજ સોંપ્યું હતુ; મરણ કે ટોડરમલ પહેલાંથી જમીનદાર ડાઇ તે વિષયને તેને સારા અનુભવ હતા.
be
પ્રજાના લાભ માટે આવા આવા સુધારા કરનારા રાજાશા માટે પ્રજાને પ્રિય ન થઇ પડે ? એક તરફ ધર્મના કંઈ પણ ભેદ રાખ્યા સિવાય દરેક ધર્મવાળાઓને સમાન દ્રષ્ટિથી જોવાની સાથે પ્રજાહિતમાંજ પોતાનુ હિત સમજનાર બાદશાહ, પછી તે હિંદુ હાય કે મુસલમાન, પારસી હોય કે યાહૂદી જૈન હોય કે આદ્ભુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org