________________
સાહ રોષ છા
સંતાન હતા. તેઓની વીરતાનું ગૌરવ પણ ભારતમાતાને જ શોભે છે. ભારતના વીશની વીરતા જોઈને અકબરને એમ ચોક્કસ ખાતરી થઈ હતી કે-જે ભારતવર્ષના વીરક્ષત્રિામાં ટે-વિરૂદ્ધતાએ પગ પેસારો ન કર્યો હત, તે હું (અકબર) કેઈ કાળે પણ સામ્રાજય સ્થાપન કરી શકતું નહિ.” હાય રે ફૂટ! ભારતવર્ષને સર્વથા પાયમાલ કરી નાખવા છતાં હજુ પણ તું તારું કાળું મોં લઈને આ ૫વિત્રદેશમાંથી પલાયન નથી થઈ જતી. જ્યાં તે આર્યત્વની રક્ષાને માટે ભૂખ અને તૃષાને સહન કરી જંગલ અને પહાડોમાં ભટકનારે હિંદુસૂર્ય મહારાણા પ્રતાપ, અને કયાં અત્યારે ટાઈટલેને માટે મારી પડનારા-પિતાની આર્ય પ્રજાને પણ પાયમાલ કરનારા ખુશામતિયા કેટલાક નામધારી હિંદુરાજાઓ !! એ ભારતમાતા ! એવા ધર્મ રક્ષક, દેશરક્ષક વીરપુત્રે ઉત્પન્ન કરવાનું ગૌરવ તું હવે કયારે પ્રાપ્ત કરીશ?
ઈતિહાસનાં પૃષ્ઠ એ વાતને પુરવાર કરી આપે છે કે બીજા બધા મુસલમાન બાદશાહે કરતાં અકબરે પ્રજાની ચાહના વધારે મેળવી હતી. એટલું જ નહિં પરંતુ અત્યાર સુધી પણ ઈતિહાસ કારોને માટે તે અકબર ઈતિહાસને એક વિષય થઈ પડે છે. આમ હેવામાં અનેક કારણે આગળ ધરી શકાય છે.
સૌથી પહેલું કારણ તે એજ કે-તેણે કણ હિંદુ કે કેણ મુસલમાન, કે પારસી કે કેણુ યાહૂદી, કણ જેન કે કેણુ પ્રીસ્તી, દરેકના ઉપર સમદષ્ટિ રાખી હતી. એટલું જ નહિ પરંતુ દરેકને જુદી જૂદી જાતનાં એવાં તે ફરમાને આપ્યાં હતાં કે-જે ફરમાને યાવચ્ચદ્ર દિવાકર અકબરને ભૂલાવેજ નહિં. બીજી વાત એ કે તેણે દરેકને ખુશી રાખવા માટે લાગણી પૂર્વકના સુધારા પણ કર્યા હતા. તેણે દારૂ અને વેશ્યાઓ માટે બહુ સખ્તાઈ કરી હતી. પૈસાદાર કે ગરીબદરેકને પિતાની જરૂરીઆત પૂરતું જ અનાજ વિગેરે સંગ્રહવા હુકમ કર્યો હતે. બજારના ભાવે વધારી દઈને વ્યાપારિચ ગરીબ લોકોને ત્રાસન આપે, તેને માટે તે કેટવાલે દ્વારા બહુ ધ્યાન આપતે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org