________________
વાળી, અકબરને પણ પિતાના વીરત્વથી તબિત કરવાવાળી, બંદૂક અને ધનુષ્ય છોડવામાં નિપુણા તથા શત્રુને પીઠ બતાવવા કરતાં આત્મહત્યા કરવાનું વધારે પસંદ કરનાર કાલિંજરની રાજકન્યા અને ગાંડવાણાની રાજધાની ચારાગઢ (કે જે અત્યારે જબલપુરની પાસે છે)ની સુરક્ષિકા મહારાણા દુગવતી જેવી વીરરમણીએ અકબરને પોતાની વીરતાને જે પરિચય આપ્યો હતો, તેને અકબર મરવા પામ્યું, ત્યાં સુધી ભૂલ્ય હેતે. અરે, માનસિંહ, ટોડરમલ, ભગવાનદાસ અને બીરબલ જેવા પ્રખરદ્ધાઓ, કે જેઓએ સમ્રા અકબરને સર્વદેશ ઉપર હકૂમત સ્થાપન કરાવવામાં અસાધારણ સહાયતા કરી હતી, તેઓનાં નામ શા માટે ભૂલાય છે? તેઓ પણ કયાં મુગલસતાને હતા? તેઓ પણ વીરજનેતા ભારતમાતાનાજ
હામે પણ જોઈ ન શકાય. એકાન્તમાં કઈ એકલો માણસ મળી જતા તે ઝટ તેના નાક-કાન કાપી ખાઈ જતા.
દેશમાં આવો ભયંકર સમય આવી લાગ્યું હતું, પરંતુ કાર્યદક્ષ બહાદુર હેમૂના લશ્કર ઉપર તે સમયની લગારે અસર નહોતી થઈ. એ એના પુરૂષાર્થનેજ પ્રતાપ કહી શકાય. તેને ત્યાં જે હજાર હાથી હતા, તે હમેશાં ચોખા અને ઘી-સાકરના મલીદા ઉડાવતા. સીપાઈનું તે કહેવું જ શું ?
છેવટે-છે. આજાદ કહે છે કે-“હેમ વાણી હતી, પરંતુ તેનાં પરાક્રમે ગાજી રહ્યાં છે. તે પિતાની જાતથી હિમ્મતવાન-વૈર્યવાળે હતે. અને પિતાના માલિકને યોગ્ય નેકર હતું. તે બહુ પ્રેમી હતું અને દિલને બહુ ખુશી રાખ. અકબર આ વખતે બાલ્યાવસ્થામાં હતું. જે તે હોંશીયાર-ઉમર લાયક હત, તે આવા માણસને પોતાના હાથથી કદાપિ તે નહિ, તેને તે પિતાની પાસે રાખી અને દિલાસાથી કામ લેત. પરિણામે દેશની ઉન્નતિ થાત અને રાજ્યને પાયે મજબૂત થાત.”
૧ રાણી દુર્ગાવતી, એ મધ્યભારતવર્ષની વીર રમણ હતી અને તે ગેડવાણ જે ભઠ્ઠાની દક્ષિણે છે, ત્યાં રાજ્ય કરતી હતી. વધુ માટે જાએઆઈના-અકબરી, પહેલા ભાગને અંગરેજી અનુવાદ, ૫, ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org