________________
સમાનૢ રોષ જીવન.
પ
સહાયતા લીધા સિવાય એકલી પેાતાના લશ્કરની સાથે મેદાને જંગમાં ઉતરવાવાળી, એક વખત માળવાના રાજા માજબહાદુરને હરાવવા
સલીમશાહના લશ્કરના બજારમાં લઇ ગયું. લશ્કરના ખજારમાં તે દુકાન ખાલીને રહેવા લાગ્યા; દરેકથી હળીમળીને રહીને તેણે લેાકેાની પ્રીતિ મેળવી. પરિણામે લોકોએ તેને ચાદરી બનાવ્યો. ધીરે ધીરે તે કાટવાલ થયા. પછી ફાજદારીનુ કામ તેના હાથમાં આવ્યું. પેાતાના હાદા ઉપર રહાને ખરી નિમકહલાલીથી તેણે કામ કર્યું. સેવાથી, માલીકનું ભલુ ચાહવાથી અથવા લાકોની ચાડિથાથી—ગમે તે કારણે પણ તે બાદશાહના માનીતે બન્યા. અને તેથી અમીર ઉમરાવાનાં કામે તેનાં હાથમાં આવતાં ગયાં. પરિણામે તેના ભાગ્યે તેને બાદશાહના પ્રિયમાં પ્રિય વજીર બનાવ્યું.
જો કે-ચગતાઇ વશના ઇતિહાસલેખા વાણિયાની જાતને ગરીબ સમજી ભલે ગમે તેમ કહે, પરન્તુ હેમૂના બંદોબસ્તના ઠીક ઠીક કાયદાઓ અને તેના હુકમા એવા દૃઢ હતા કેન્દ્રીલી દાળે ગાર્શી ( માંસ ) ને દબાવી દીધું. ( વાણીયાએ મુસલમાને ને દુખાવ્યા છેવટે-પઠાણાની લડાઈમાં મહુમ્મુદ્દઆદિલ બાદશાહના માર્યાં જવાથી તે એક જખરસ્ત રાજા બની ગયા.
આવાજ પ્રસંગમાં ઢિલ્લી અને આગરાની આસપાસ ઘણાજ ભયંકર દુષ્કાળ પડયા હતા. બદાઉનીએ આનું હૃદયદ્રાવી વર્ણન આપ્યું છે. તે કહે છે કે-તે પ્રદેશમાં તે વખતે રા રૂ. ની એક શેર મકાઇ પણ મળતી ન્હાતી. સારા સારા માણસા તા દરવાજા બંધ કરીને મકાનામાંજ મેસી રહેતા. ખીજા દિવસે જોવામાં આવતું તે મકાનમાંથી ૧૦-૧૦, ૨૦૨૦ મડદાં નિકળતાં, ગામે। અને જગલામાં તે જોતુ ંજ ક્રાણુ ? કન ક્રાણુ લાવે, અને દફન કાણ કરે ? ગરીખે! આકૃતના લીધે જંગલેમાં વનસ્પતિથી નિર્વાહ કરતા. અમીરે ગાય-ભેસાને વેચતા અને લેકે તેને ખાવા માટે લઇ જતા. જે લેાકેા આવાં જાનવરોને મારી ખાતા, તેમના હાથ-પગ થોડા વખતમાં સૂઝી જતા અને તેથી તે પણ યમરાજના અતિથિ બનતા. કોઇ કોઇ વખત તે મનુષ્ય મનુષ્યને ખાઇ જતા તેએની આકૃતિ એવી તો ખીહામણી. થઇ ગઇ હતી કે તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org