________________
સપનું ષ અને
અબદુલ્લાહખાન ઉઝબકીને માળવા મોકલવામાં આવ્યું હતું, અને જે બાજબહાદુર અકબરની વિરુદ્ધમાં યુદ્ધ કર્યું હતું, તેને
૧ અબ્દુલ્લાહખાન ઉઝબક, એ હુમાયુનના દરબારને એક અમીર હતા. હેમૂની હાર પછી તેને “શુજાતખાન ”ને ઇલકાબ આપવામાં આવ્યો હતો, અને નોકરીના બદલામાં જાગીર તરીકે તેને કાપી મળ્યું હતું. ગુજરાતમાં અધમખાનના હાથ નીચે તેણે નોકરી કરી હતી. પીર મહમ્મદના મરણ પછી જ્યારે ભાજબહાદુરે માળવા લીધું, ત્યારે તેને ( અબ્દુલ્લાહખાનને) પાંચહજારી બનાવવામાં આવ્યો હતે. અને તેને લગભગ હદ વિનાની સત્તા આપીને માળવા મોકલવામાં આવ્યું હતું. તેણે પિતાને પ્રાંત પાછે જીતી લીધું અને માંડવમાં રાજા તરીકે રાજ્ય કર્યું. વધુ માટે જાઓ, આઈન–ઈ–અકબરી, પહેલો ભાગ. બ્લેક મેનને અંગ્રેજી અનુવાદ પૃ. ૩૨૧
૨ અબુલફજલના કહેવા પ્રમાણે બાજબહાદુરનું ખરું નામ માજીદખાન હતું. બાજબહાદુરને પિતા શુજાતખાન સર હતું, જેને ઈતિહાસમાં સજાવલખાન કે સજાવલખાનના નામથી ઓળખવામાં આવે છે. આનાજ નામ ઉપરથી માળવાના એક મહેટા ગામને સજાવલપુર કહેતા. જેનું મૂળ નામ સુજાતપુર હતું. સુજાતપુર, એ સારંગપુર સરકાર (માળવા) ના તાબામાં હતું. વર્તમાનમાં તે વિદ્યમાન નથી.
બજબહાદુર હીજરી સ. ૮૬૩ (ઈ. સ. ૧૫૫૫) માં માળવાને રાજા થયો હતો. તેણે ગઢ તરફ ચઢાઈ કરી હતી, પરંતુ રાણી દુર્ગાવતીએ તેને હરાવ્યું હતું. ત્યાર પછી તે મોજશોખમાં ગુલતાન બની ગયો હતો. તે પોતે અદ્વિતીય ગયો હતો. અને તેથી તેણે સારી સારી ઘણી ગાનારીઓને એકઠી કરી હતી. જેમાં રૂપમતી પણ હતી. જેણીને હજુ પણ લેકે યાદ કરે છે.
- આખરે તે હી. સ. ૧૦૦૧ ( ઈ. સ. ૧૫૪૩ ) ની લગભગ મરણ પામ્યું હતું. કહેવાય છે કે બાજબહાદુર અને રૂપમતી બન્નેને સાથે ઉજજેનના એક તળાવની મધ્યભાગમાં દાટવામાં આવ્યાં હતાં. વધુ માટે જૂઓ, આઈન-ઈ-અકબરીના પહેલા ભાગને અંગરેજી અનુ
41
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org