________________
સવાનું રોષ જીવન,
તેની સાથે ઘણી બહાદુરી પૂર્વક લડયે હતે. પાછળથી અન્નપાણી ખૂટી જવાથી તેને શરપુદ્દીનને શરણે થવું પડયું હતું. જે માલદેવે અકબરની સાથે આટલી વિરૂદ્ધતા કરી હતી, તેજ માલદેવને અકબરે પિતાની જમણી બાજુની બેઠકનું માન આપ્યું હતું. માલદેવે પણ પિતાની પુત્રી જોધાબાઈ અકબરની સાથે પરણાવી હતી.
ઇ. સ. ૧૫૬૦ ના ચમાસામાં અકબરે માળવા લેવા માટે અધમખાનના આધિપત્ય નીચે લશ્કર મોકલ્યું હતું. માળવાના અહરારનો મહેટ કરે છે. તેથી જ મીરઝા શરફદ્દીન હુસેન ખાસ કરીને અહુરારી કહેવાતું હતું. વિશેષ હકીકત માટે જૂઓ આઈન-ઈ-અકબરી, ભાગ ૧ લે, બ્લેકમેનને અંગરેજી અનુવાદ પૃ. ૩૨.
૧ રાજા માલદેવ, એક જબરદસ્ત પુરૂષ હતું. તે બહેરામખાનને કદ્દે શત્રુ હતા. બહેરામખાન, જ્યારે મક્કા જતો હતો, ત્યારે માલદેવના ભયથી જ તે ગુજરાતના માર્ગે ન જતાં બીકાનેર-તેના મિત્ર કલ્યાણમલ્લ પાસે ગયો હતો. કારણ કે ગુજરાતને રસ્તે તે વખતે માલદેવના તાબામાં હતે. (જૂઓ, આઈન-ઈ-અકબરી, પહેલે ભાગ -
બ્લોકમેનને અંગરેજી અનુવાદ, પે. ૩૧૬) માલદેવને છેક ઉદયસિંહ, મહારાજાના નામથી ઈતિહાસમાં પ્રસિદ્ધ થયે છે. માલદેવ પાસે ૮૦૦૦૦ ઘોડેસ્વારે હતા, જે કે, રાણાસાગા, જે ફિરદેશ મકાની (બાબર) સાથે લડે હતું, તે ઘણે સત્તાવાળે હ; તે પણ જમીનના વિસ્તારમાં અને લશ્કરની સંખ્યામાં માલવ તેના કરતાં ચઢી ગયું હતું. અને તેથી જ તે વિજય મેળવતો હતે. વધુ માટે જૂઓ-આઈનઇ-અકબરી, પહેલે ભાગ, બ્લેકમેનને અંગરેજી અનુવાદ પૂ.૪૨૯-૩૦૦
૨ અધમખાન એ, માહમઅંગાને છોકરે થતો હતે. યુપીયન ઈતિહાસકારે તેને આદમખાનના નામથી ઉલ્લેખે છે. તેની મા મામ, એ અકબરની અંગા (આયા) હતી. અકબર પારણાથી લઈ કરીને ઠેઠ ગાદીએ આવ્યો ત્યાં સુધી અધમખાનની માજ તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org