________________
સૂરીશ્વર અને સમ્રાટ્
નહિ. કાશ્મીરના મ્હોટા મ્હોટા લેાકેાની કન્યાઓ સાથે અકબરે અને કુમાર સલીમે પાણિગ્રહણ કર્યાં હતાં. એ ઉપરનીજ વાતનું જવલત ઉદાહરણ છે.
અકબરે કરેલી લડાઇયેાના પ્રસગેામાંથી પણ કોઇ કાઇ એવા બનાવા જોવામાં આવે છે કે જે માટે અકબરને પ્રશસ્યા સિવાય કાઇ પણ લેખક રહી શકે નહિ.
એક એ દૃષ્ટાન્ત જા–રાજા માનસદ્ધ જ્યારે પજાખના શાસનકર્તા હતા, ત્યારે અકબરના ભાઇ મી સુહમ્મદ હકીમે કાબુલથી આવી પજાખ પર આક્રમણ કર્યું હતું. ભાઈ હોવા છતાં તેણે ધાર્યું" કે–અકબરની સત્તા હું' પડાવી લઉ, ભાઈની સ્ડામે અકબર પાતે ઉતર્યાં કે ઝટ તે નાસી ગયેા. તે પછી રાજા માનસિ હૈ કાબુલ પર ચઢાઇ કરી. હકીમ પરાજિત થયા. અકબરે કાબુલ સર કર્યું”. હકીમ એવી સ્થિતિ ઉપર આવી ગયો –તે આપઘાત કરવાને તૈયાર થયા. અકખરે જ્યારે તે સમાચાર સાંભળ્યા, ત્યારે તેને વિચાર થયે – ભાઈ દીન-હીન થઇને પાયમાલ થાય અને હું ઐશ્વર્યાંના ઉપયોગ કરૂ ?? આ ચિંતા તે સહી ન શકયા. તેણે ઝટ ભાઈની પાસે પેાતાના એક માણસ મેક્લ્યા, અને તેને પાછ કાબુલના શાસનકોંના પદ ઉપર નિયુક્ત કર્યાં. ધન્ય છે અકબર તારી ઉદારતાને ! તારા સાહાને ! જે ભાઈ વારવાર તારી સાથે દુષ્ટતા કરતા, તે ભાઈ ઉપર પણ તારી આટલી બધી અનુકમ્પા !
અક્બરે મેડતાના કિલ્લા લેવા માટે મીજેશરકુદ્દીન હુસેનને ' માકલ્યા હતા. ( ઇ. સ. ૧૫૬૨ ) ત્યાંના રાજા માલદેવ ૧ મી શર્દીન હુસેન, એ ઉમરાવ કુટુંબના ખ્વાજા સુઈનનો પુત્ર થતા હતા. ખ્વાજા મુનિ, તે કે જે ખાવિક્રમહમૂદ પુત્ર હતા. અને ખાવિંદ મહમૂદ, ખ્વાળ કલાનને બીજો છેકરા હતેા. ખ્વાજા કલાન, તે જાણીતા મહાત્મા ખ્વાજા નાસીરૂદ્દીન ઉખડકલા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org