________________
સયા શેષ જીવન, ~ ~~ ~ ~~~~ ~ ~ ~~~ ~ ~ ~~
એ તે આપણે ત્રીજા પ્રકરણમાંજ જોઈ ગયા છીએ કે તેણે રાજસત્તા હાથમાં લીધી, તે વખતે કયા કયા દેશે કે ના કેના તાબામાં હતા. અને તે ઉપરથી સ્પષ્ટ જણાય છે કે ભારતવર્ષને મહટે ભાગે સ્વતંત્ર-તેની હકૂમતથી દૂરજ હતું. અને તેથીજ ઉપર કહ્યા પ્રમાણે સતત પરિશ્રમપૂર્વક લડાઈ કરી એક પછી એક દેશે પિતાને સ્વાધીન કરતે ગયે હતે.
અકબરે કરેલી લડાઈમાં પંજાબ, સિંધ, કંદહાર, કાશમીર, દક્ષિણ, માળવા, જૈનપુર, મેવાડ, ગુજરાત અને બંગાળ વિગેરેની લડાઇયે ખાસ કરીને વધારે ધ્યાન ખેંચનારી છે. એ ભયંકર લડાઈઓમાં સફળતા મેળવીને તેણે તે તમામ દેશે પિતાને સ્વાધીન કર્યા હતા અને પિતાના સૂબેદારે ગોઠવી દીધા હતાં. આ લડાઈમાં કેટલીક વખત મુશ્કેલી ભરેલી કસેટીમાંથી તેને પસાર થવું પડયું હતું. કેટલીક વખત તે તે એવાં સંકટમાં પણ આવી પડયાના પ્રસગે મળે છે, કે જે વખતે તેના સાથેના માણસેમાં તે એવી જ વાતે ફેલાયેલી કે અકબર માર્યો ગયે. પરન્તુ પાછળથી જ્યારે તે સાથીઓને મળતું, ત્યારે તેઓને શાતિ થતી. કેઈ પણ દેશ ઉપર ચઢાઈ કરવામાં પહેલાં તે ઘણે ભાગે તે અબુલફજલ, માનસિંહકેડરમલ્લ કે એવા બીજા સેનાપતિના આધિપત્ય નીચેજ પિતાની ફ્રિજ મોકલતે, અને પછી જરૂર જણાતાં તે પિતે લડાઈના મેદાનમાં ઉતરતે. વળી ઘણુ વખત લડાઇમાં બને છે તેમ-દરેક દેશ તેણે પહેલે સપાટેજ સર કર્યા હતા, એમ હતું. કેઈ કઈ દેશ ઉપર તે તેને બબ્બે ત્રણ ત્રણ વખત પણ હુમલાઓ લઇ જવા - પડતા અને ઘણું મુશ્કેલિ પસાર કર્યા પછી ઘણુ સમયના, અને મનુષ્યના ભેગે તે દેશ પિતાના તરીકે જોગવી શકતે.
કઈ પણ દેશ અકબરની સંપૂર્ણ સત્તામાં આવ્યા પછી તે દેશની સાથે અકબર એવું તે સંહાર્દ જોડી લેતે કે–પાછળથી તે અકબરની હામે થવા કે માથું ઉચું કરવા શક્તિમાન થઈ શકતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org