________________
૨૩
(૯) દર્શનવિજયજીના વિજયતિલકસૂરિરાસ’, ૨ અધિકાર સ’વત્ ૧૬૯૭,
ઉપર જણાવેલા ચારમાંનું ખીજું લક્ષણ પણ આ લેખમાં જડે છે. આ લેખમાં આપેલી મીનાને કસાટીએ હેડાવવાનાં સ્વતંત્ર સાધન પણ પુષ્કળ છે. જેવાં કે આઈન-ઈ-અકખરી' અકબરનાં ફરમાના વિગેરે. આ સાધનાના પણ ઉપયોગ વિદ્યાવિજયજીએ અહાળે હાથે કર્યો છે.
આ બે લક્ષણા આવી સારી રીતે આ મૂલ લેખામાં છે અને તેથી હેમાં સમાયલા ઇતિહાસ સત્ય અને નિઃપક્ષપાત છે, એમ સકારણ કહી શકાય એમ છે.
આ સાધના પરથી આ પુસ્તકની મૂલ હકીકત સિદ્ધ થાય છે. હીરવિજયસૂરિનું જીવનવૃત્તાંત, અકખરનુ' નિમ ંત્રણ; સૂરિની મુસાફ્રી અને આગ્રાના દરબારમાં આવાગમન; શહેનશાહની ગુરૂભક્તિ ને જૈન તરફ વલણ; અને સૂરિના તરફ પક્ષપાત થવાથી શહેનશાહે અહાર પાડેલાં રમાના—આ બધી વાતા હવે ઇતિહાસની ભૂમિકા પામી ગઇ છે. લેખકના શબ્દોમાં કહીયે તે
“ આચાય. શ્રીહીરવિજયસૂરિ, શ્રીશાન્તિચંદ્ર ઉપાધ્યાય, શ્રીભાનુચંદ્ર ઉપાધ્યાય અને શ્રીવિજયસેનસૂરિએ અકમર બાદશાહ ઉપર પ્રભાવ પાડીને અનેક જનહિતનાં, ધમની રક્ષાનાં, જીવદયાનાં કાર્યો કરાવ્યાં; ગુજરાતમાંથી ‘જીજીયાવેરા’દ્વકરાળ્યે, સિદ્ધાચલ, ગિરિનાર, તારંગા, આાષ્ટ્ર, કેશરિયાજી, રાજગૃહીના પહાડા અને સમ્મેતશિખર વિગેરે તીર્થો શ્વેતાંખરનાં છે, એ સંબધી પરવાને લીધેા, સિદ્ધાચલજીમાં લેવાતું સૂકુ અંધ રાખ્યું, મરેલ મનુષ્યનું ધન ગ્રહણ કરવાના અને યુદ્ધમાં અંદી ગ્રહણ કરવાનો નિષેધ કરાવ્ચે, વળી પક્ષિયાને પાંજરામાંથી છેડાવવાનુ અને ડામર તળાવમાં થતી હિંસા બંધ કરાવવાનુ –વિગેરે અનેક કાર્યા કરાવ્યાં હતાં. આ ઉપરાંત તેઓના ઉપદેશથી સૌથી મ્હોટામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org