________________
સારણ અને સાપાવ,
બીજુ એક દષ્ટાન્ત આપવામાં આવ્યું છે કે આગરાને એક સોદાગર વ્યાપારાર્થે પરદેશ ગ. માર્ગમાં તેના કેટલાક લેણદારે મળ્યા. સોદાગરને એમ લાગ્યું કે હવે મારી પાસે કઇ બચવાનું નથી અને આ લેણદારે મારી પાસેનું બધું લઈ જશે, આથી તેણે અકબરની માનતા માની કે જે મારા માલ બચી જશે તે હું ચોથે ભાગ અકરબરને સમર્પણ કરીશ.”
તેને માલ બચી ગયે. વ્યાપાર કરતાં સારે નફે પણ રહો. વળી પાછો વ્યાપાર કર્યો અને એ ભાગ અકબરને આપવાની માનતા માની. તેમાં પણ સારે ના મળજે. એવી રીતે એણે ત્રણવાર માનતા માની, અને ત્રણ વાર નફો મેળવ્યું, પરંતુ અકબરને ચે ભાગ આપવાનું મન માન્યું નહિ.
અકબરે એક વખત માણસ મોકલી તેને પિતાની પાસે બેલાગે અને કહ્યું કેમ? એ ભાગ કેમ આપી જ નથી”
સેદાગર આશ્ચર્ય પામ્યું અને તે કહેવા લાગે-“ખરેખર, આપ તે જાગતા પીર છે, મેં આ વાત કોઈને પણ કરી હતી, છતાં આપના તે જાણવામાં આવી જ ગઈ.' એમ અકબરની રતુતિ કરી ચોથો ભાગ આપી ગયે.”
વળી એક વખત એ પણ પ્રસંગ બન્યું હતું કે એક સ્ત્રીએ એવી માનતા માની કે-જે મારે પુત્ર થશે, તે હું ઉસવ પૂર્વક બાદશાહનું વધામણું કરીશ, અને બે શ્રીફલ મૂકીશ.”
સમયે તે સ્ત્રીને પુત્ર થયે. તેણીએ ઉત્સવપૂર્વક અબરનું વધામણું કર્યું, અને અકબરની સહામે એક શ્રીફલ મૂકયું. અકબરે ક-બે માન્યાં હતાં, અને એક કેમ મૂકયું.?”ી આશ્ચર્ય પામી અને ઝટ બીજું શ્રીફળ મૂકવું.”
વિગેર, વિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org