________________
સંગ્રાહતુ રોષ જીવન.
શુ' અજાણ્યુ છે ? ' ખાદશાહે તેજ વખત થોડુ પાણી મત્રીને આપ્યું અને કહ્યું– આને તું પીને ધર્માંનાં કામેા કરજે. કાઇ જીવને મારીશ નહિ. અને માંસ પણ ખાઈશ નહિ. જો તુ' મારા કહેવા પ્રમાણે કરીશ, તેા તને ઘણાં સ'તાના થશે ? ’
ખરેખર, માદશાહના કહેવા પ્રમાણે એક પછી એક તેણીને ખાર સતાના થયાં.
૧૧
તે બજારમાં હાજરી આપવાને આતુર રહેતા. અને સર્વ દેશમાંથી વસ્તુઓ મંગાવીને લાવતા.
જનાનખાનાની શ્રિયા તેમાં ભાગ લેતી અને ખીજી ક્રિયાને પણ આમ ત્રણા મોકલવામાં આવતાં. ખરીદવું અને વેચવુ, એ તે સામાત્યજ હતું. આવા દિવસેાના ઉપયેગ સમ્રાટ્, જે વસ્તુઓને ખરીદવી હાય, તેને પસંદ કરવામાં અથવા ચીજોની કિમત ફેરવવામાં તેમ આ પ્રમાણે પેાતાના જ્ઞાનના વધારા કરવામાં વાપરતા. આમ કરવાથી રાજ્યના છુપા ભેદો, લેાકેાની વત્તણુંક અને દરેક આપી તથા કારખાનાની સારી નરસી વ્યવસ્થા માલૂમ પડતી. આવા દિવસેાને સમ્રાટ્ ખુશરાજનું નામ આપતા.
ત્રિયોને માટેના આ બજાર ખલાસ થયા પછી પુરૂષાને માટે બજાર ભરવામાં આવતા. દરેક દેશોના વ્યાપારિા પોતાની વસ્તુઓ વેચવા લાવતા. દરેક લેવડ-દેવડને સમ્રાટ્ સ્વયં જોતા. જે લોકોને બજારમાં દાખલ કરવામાં આવતા, તે લેાકે વસ્તુ ખરીદવામાં આનંદ માનતા. બજારના લોકો આવા પ્રસ`ગમાં સમ્રાટ્ની આગળ પેાતાનાં દુઃખા જાહેર કરતા, અને તેમ કરવામાં ચોકીદારો રાકતા પણ નહિ. તે પેાતાના સયેાગે સમજાવવાની અને પેાતાના માલ રજુ કરવાની આ તક લેતા, જે સારા પ્રામાણિક નિવડતા, તેમના વિજય થતા, અને અનીતિવાળાઓની તપાસ ચાલતી.
વળી આ પ્રસંગે એક ખજાનચી અને હીસાબી રાકવામાં આવતા, જેએ વગર વિલએ માલ વેચનારાને પૈસા ભરી દેતા. કહેવાય છે કેઆવા પ્રસંગે વ્યાપારિઓને સારા નફા થતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org